10 મિ સદીનું શિવ મંદિર ચાવી લોક બાંધકામ | kera kutch
Автор: Vaghela Nature Vlogs
Загружено: 2025-02-04
Просмотров: 7038
Описание:
#temple #kutchvlog #kera
10 મિ સદીનું શિવ મંદિર ચાવી લોક બાંધકામ @vaghelanaturevlogs
કેરાનું શિવ મંદિર ૧૦મી સદીના ઉત્તરાર્ધમાં બનેલું છે ૯મી થી ૧૧મી સદીનો પણ ઉલ્લેખ છે જે ચૌલુક્ય રાજવંશ સોલંકીઓ ના શાસન દરમિયાન બંધાયું હતું આ મંદિરની નજીક કપિલકોટનો કિલ્લો છે જે પણ જર્જરિત સ્થિતિમાં છે આ મંદિર રા લાખા ફુલાણીનું માનવામાં આવે છે જેઓ કપિલકોટમાં તેમની રાજધાની પર શાસન કરતા હતા ૧૮૧૯ના કચ્છના રણના ભૂકંપમાં મંદિરને નોંધપાત્ર નુકસાન થયું હતું જેમાં ફક્ત મુખ્ય શિખર અને આંતરિક ગર્ભગૃહ સારી સ્થિતિમાં રહ્યા હતા ભૂજ ભૂકંપ દરમિયાન તેને ફરીથી કેટલાક અંશે નુકસાન થયું હતું
Vaghela Nature Vlogs
Kutch vlog
Gujarati vlog
Kishor
Vaghela
Bhuj baladiya kera history
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: