સપતેષવર મહાદેવનુ મંદિર ll સાબરમતી નદીll Sapteswar Temple ll Sabarmati Nadi ll
Автор: Tiger Ma Sedhani
Загружено: 2025-10-31
Просмотров: 95
Описание:
Title : સપતેષવર મહાદેવનુ મંદિર ll સાબરમતી નદીll Sapteswar Temple ll Sabarmati Nadi ll
જય માતાજી મિત્રો,
સ્વાગત છે તમારુ અમારા આ વિડીયોમા. તો આજના આ વિડીયોમા આપણે સપતેષવર મહાદેવના દર્શન કરીશુ. અને સાબરમતી નદી જોઈશુ.
તો મિત્રો સપતેષવર મંદિર સાબરકાંઠા તાલુકાના સપતેષવર ગામમા આવેલુ છે. અહી સૌ પથમ સાત ઋષિ મુનિ તપ કરવા આવેલા અને તેમના નામ પરથી આ ગામનુ નામ સપતેષવર પડેલુ છે. અહી મંદિરના કિનારે સાબરમતી નદી વહે છે. આ નજારો બહુ જોવાલાયક છે.
તો મિત્રો અહી આવો તો ચોક્કસ મુલાકાત કરજો.
gujarat Temples
Gujarat Travels
Gujarat toors
Gujarat news
#gujarativideos
@gujaratinewsongs
gujarattoors
gujarattravels
llllll Thanks For Watching llllll
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: