આદિવાસી પ્રદર્શની Part-2 । આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ ઉનાઈ-૨૦૨૫ | Adivasi TV Gujarati
Загружено: 2025-12-21
Просмотров: 2242
Описание:
ઉનાઈ-૨૦૨૫ આદિવાસી પ્રદર્શની અને સાંસ્કૃતિક કાર્યક્રમનો Part-2 અહીં રજૂ છે.
આ વિડિયોમાં આદિવાસી સંસ્કૃતિ, સંગીત, પરંપરા અને જનજીવનના અનોખા દર્શન મળશે.
આ વિડિયો માં આદિવાસી દેવી-દેવતા, ઔજારો, સાધનો, આદિવાસીઓ ઉપયોગ કરતા દૈનિક સાધનો, પરંપરાગત પહેરવેશ અને અન્ય સાંસ્કૃતિક વસ્તુઓનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે.
Adivasi TV Gujarati તરફથી ગૌરવસભર રજૂઆત.
Playlist: • Adivasi Sanskrutik karyakram Unai-2025
📍 સ્થળ: ઉનાઈ
📅 વર્ષ: ૨૦૨૫
👉 વધુ વિડિઓઝ માટે SUBSCRIBE કરો
🎬 Shoot By: Adivasi TV Gujarati Channel
🎥 Video Production: VFrame Studio, Pratapnagar
📞 Contact: 8780462120
Disclaimer:
આ વિડિયોનો હેતુ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, દેવી-દેવતા, સાધનો, ઔજારો, પહેરવેશ અને પ્રદર્શની મટિરિયલને સાચવીને રજૂ કરવાનો છે. અહીં દર્શાવાયેલ તમામ માહિતી, visuals, audio, activity અને object માત્ર documentary, educational અને માહિતીના હેતુસર પ્રસ્તુત કરવામાં આવેલા છે.
Adivasi TV Gujarati દ્વારા કોઈ દેવી-દેવતા, પ્રથા, સમાજ, સમુદાય અથવા વ્યક્તિની માન્યતાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ હેતુ નથી.
વિડિયોમાં સમાવાયેલ સામગ્રીમાં copyright અથવા માલિકીની હક હોય તો તે fair use અંતર્ગત રજૂ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા પાસે દર્શાવેલી સામગ્રી અંગે અધિકાર અથવા પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી. મુદ્દો મળશે તે સમયે જરૂરી ફેરફાર કરવામાં આવશે.
Adivasi TV Gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: