આ શિક્ષિકાનો બાળકો પર જાદુ છે,પોતે જમે તો જ બાળકો જમે છે! | Gujarati News | Motivational |
Автор: Dr K R Shroff Foundation
Загружено: 2024-08-09
Просмотров: 51421
Описание:
સાબરકાંઠાના નંદાનગરમાં આવેલી કડિયાદરા પ્રા.શાળામાં ફરજ બજાવતા KRSFના પૂરક શિક્ષક પ્રકાશબા કુંપાવત અને બાળકો વચ્ચે અનોખો સ્નેહ છે. શાળામાં રિશેષ પડે ત્યારે પ્રકાશબા ટિફિન ખોલીને જમે તો જ બાળકો જમે છે. આમ થવા પાછળનું કારણ એવું છે કે શાળા જ્યાં છે ત્યાં બાજુમાં આવેલા બુધિયા કંપા ગામના બાળકો એક સમયે અનિયમિત હતા. આ સમયે KRSFના શિક્ષિકાએ શાળાના સમય સિવાય રૂબરૂ જઈ બાળકને ભણાવ્યા પરિણામે આજે બાળકો શાળાએ આવતા થયા છે.
#inspirational #pratulshroff #education #educationmatters
Visit us:
Website: https://www.krsf.in/
Follow us :
YouTube
/ @drkrshrofffoundation
Instagram
/ krshrofffoundation
Facebook
/ dr.k.r.shroff.foundation
To watch educational videos, click on the link below
/ @tictaclearngujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: