Скачать
Blind man: 'હું અંધ થઈ ગયો, 50 વર્ષથી પંપ રિપેર કરીને હું જીવું છું' Water pump repair
Автор: BBC News Gujarati
Загружено: 2022-10-15
Просмотров: 163210
Описание:
તેનું નામ છે ચિંતમ રાજૈયા. તેમણે ખૂબ જ નાની ઉંમરે દૃષ્ટિ ગુમાવી દીધી. ભીખ માંગીને ગુજરાન ચલાવવા ન ઇચ્છતા હોવાને કારણે તેઓ અલગ અલગ કામો કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ જોઈ શકતા નથી, છતાં તેઓ કુવાઓમાં મૂકાતી ઇલેક્ટ્રિક મોટરનું સમારકામ કરીને સન્માનપૂર્વક જીવન જીવી રહ્યા છે.
#motivational #inspirational #blind
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: