ગિરનાર જંગલ માં પુજ્ય શ્રી કાશ્મીરી બાપુ નૂ આશ્રમ જુનાગઢ ||આશ્રમ કેવી રીતે પહોંચવું ||જંગલ વિસ્તાર
Автор: Kathiyawadi Vlogs Gj4
Загружено: 2026-01-16
Просмотров: 38
Описание:
#ગિરનાર જંગલ માં પુજ્ય શ્રી કાશ્મીરી બાપુ નૂ આશ્રમ જુનાગઢ ||#આશ્રમ કેવી રીતે પહોંચવું ||જંગલ વિસ્તાર
#કાશ્મીરી બાપુ નો આશ્રમ જુનાગઢ જંગલમાં આવેલું છે
#તમે કોઈ દિવસ દર્શન કરવા ગયેલા કાશ્મીરી બાપુ ના
#સુંદર જગ્યા છે તલાટી થી ત્રણ કિલોમીટર દૂર છે આ જગ્યા
#કાશ્મીરી બાપુ ની રોટલી ઉંમર છે એ પણ કોઈની હજી ખબર #નથી તમને કે મને બધા કે 400 વર્ષ 500 વર્ષ 200 વર્ષ 100વર્ષ
#તમે જુનાગઢ જાવ ત્યારે કાશ્મીરા બાપુ ના આશ્રમે જરૂરજાજો
#પબ્લિક વિડીયો વાયરલ youtube સર્ચ
#public video viral YouTube search
#पब्लिक वीडियो वायरल युटुब
#કાશ્મીરી બાપુ નો બહુ મોટો ઈતિહાસ છે
#આપણી પાસે જે માહિતી હતી એ તમને આપી
#જાણવામાં આવેલું માહિતી તમને આપી
#ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી #દેજો જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે
#આશા રાખે છે કે અમારી માહિતી તમને ખૂબ સારી લાગે છે
#કાશ્મીરી બાપુ ના આશ્રમે કશ્મી ભાવિક ભક્તોને પરસાદી લઈને #જવાનું બધાજ ની પરસાદી દેવાની
#સરસ મજાની જગ્યા છે જંગલની વચ્ચે
#આવી જગ્યા તમે કોઈ દિવસ નહિ જોઈ હોય
#અદભુત નજારો સુંદર વાતાવરણ કુદરતી વાતાવરણ
#જાજી જગ્યા છે જુનાગઢ તલાટી ગીરનાર દાતાર કાશ્મીરી બાપુ #ની જગ્યા આશ્રમ જુનાગઢ ગિરનાર પર્વત
#જૂનાગઢમાં ફરવા લાયક જગ્યા
#કાશ્મીરી બાપુ એ બધા ભક્તોને ખૂબ આશીર્વાદ આપ્યા
#કોમેન્ટમાં જય કાશ્મીરી બાપુ લખી નાખજો
#જય કાશ્મીરી બાપુ બધાની રક્ષા કરી
#હર હર મહાદેવ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: