આજે PM મોદીએ અયોધ્યામાં ધ્વજ ફરકાવ્યો, વડોદરામાં ત્રણ દિવસ પાણી કાપ, ખંભાળિયાનાડમ્પિંગ યાર્ડમાં આગ.
Автор: WLN News
Загружено: 2025-11-25
Просмотров: 1201
Описание:
Hi, welcome to my channel
Here you can watch the latest news on this channel.
thank you.
આજે અયોધ્યામાં, PM નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ટોચ પર ધ્વજ ફરકાવ્યો. જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા હતી. સમગ્ર અયોધ્યા એક અભેદ્ય કિલ્લામાં પરિવર્તિત થયું હતું.
વડોદરામાં નિમેટાથી આજવા સુધી નવી પાણીની લાઇનના મેનીફોલ્ડને જોડવાના કામને કારણે, આજથી ત્રણ દિવસ માટે પાણી કાપ રહેશે. આજવાના 6 ટાંકી અને 7 બૂસ્ટરને પાણી પુરવઠો બંધ રહેશે. પૂર્વ-દક્ષિણ વિસ્તારના 5 લાખ લોકો પાણી વિના મુશ્કેલી ભોગવશે. કામ પૂર્ણ થયા પછી, 2 MLD પાણીની અછત દૂર થશે.
ખંભાળિયાના તરઘડી ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે ધુમાડાનું વાયુ પ્રદૂષણ વધ્યું, જેના કારણે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં હવા પ્રદૂષિત થઈ.
#wln #news #wlnnews #gujaratnews #wlnnews #topnews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: