પરફેક્ટ માપ સાથે એકદમ પોચા ગાદી જેવા ગુજરાતી ખમણ ઢોકળા બનાવવાની સરળ રીત | Khaman | Gujarati farsan.
Автор: Trusha's Taste-Gujarati
Загружено: 2023-06-24
Просмотров: 4088
Описание:
#trushastaste_gujarati #trishatest #trushatest #naylonkhaman #khamanbanavanirit #gujaratikhaman #farsan @dhairyascreationgujarati
INGREDIENTS :
2.5 કપ બેસન
2 કપ પાણી
1 ટે સ્પૂન મીઠું
2 ટે સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન લીંબુ ના ફૂલ
2 ટે સ્પૂન તેલ
1 ટી સ્પૂન બેકિંગ સોડા
વઘાર માટે :
2 ટી સ્પૂન તેલ
2 ટી સ્પૂન રાઈ
10-12 લીમડાના પાન
3 જીણા સુધારેલા લીલા મરચા
5 ટે સ્પૂન ખાંડ
ચપટી મીઠું
1 કપ પાણી
આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏
Hindi channel link : / trushastastehindi
Facebook link : / trushas-taste-107072164804238
મારી વાર્તાની ચેનલ : / @gujarati-op6bv
Thank you for your love and support 🙏🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: