Скачать
શ્રી આદર્શ વિદ્યાવિહાર ઉજળેશ્વર નવરાત્રિ મહોત્સવ 2025 | Garba & Celebration
Автор: Gyanpath
Загружено: 2025-09-26
Просмотров: 516
Описание:
શ્રી આદર્શ વિદ્યાવિહાર, ઉજળેશ્વર ખાતે 26/09/2025 ના રોજ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પાવન અવસરે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા માતાજીના ગરબા અને આરાધનાનો સુંદર કાર્યક્રમ યોજાયો.
🙏 માતાજીના આશીર્વાદથી સૌના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને શાંતિ છવાય એ શુભેચ્છા.
📍 સ્થળ: શ્રી આદર્શ વિદ્યાવિહાર, ઉજળેશ્વર, ધનસુરા, જી. અરવલ્લી
📅 તારીખ: 26 સપ્ટેમ્બર 2025
👉 વિડિઓ પૂરો જુઓ અને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
#bhakti
#Navratri2025
#Ujaleshvar
#ShriAdarshVidhyavihar #NavratriMahotsav
#Garba2025
#MatajiGarba
#NavratriCelebration
#Arvalli #school #dhansura
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: