જયરાજસિંહ-રાજુ વચ્ચેના સમાધાનનો પરપોટો ફૂટ્યો| Benefit News 24
Автор: Benefit News
Загружено: 2025-12-26
Просмотров: 32244
Описание:
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરી નગ્ન કરી ઢોર માર માર્યો હતો. બાદમાં દલિત સમાજે રાજુ સોલંકીને સમર્થન કરી આંદોલન છેડતાં આ કેસ અત્યંત ચકચારી બન્યો હતો. આ કેસમાં ચાર્જશીટ રજૂ કરાયા બાદ ટ્રાયલ શરૂ થવામાં છે ત્યારે રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજાએ સમાધાન કરી લીધુ છે. ત્યારે આ સમાધાન કાયદાકીય રીતે યોગ્ય છે કે કેમ તે બાબતે બેનિફિટ ન્યૂઝે રાજુ સોલંકીના વકીલ સંજયભાઈ પંડિત સાથે વાત કરી હતી...
#GujaratNews #GondalPolitics #BreakingNewsGujarat #DalitShakti #LegalNews #SanjaySolanki #benefitnews24
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: