લારી જેવીજ ચટપટી અને ટેસ્ટી રગડા પેટીસ બનાવની પરફેક્ટ રીત | Ragda Patties perfect Recipe
Автор: Mr & Mrs Prajapati
Загружено: 2021-11-14
Просмотров: 238
Описание:
લારી જેવીજ ચટપટી અને ટેસ્ટી રગડા પેટીસ બનાવની પરફેક્ટ રીત | Ragda Patties perfect Recipe
#ragdapattiesrecipe #strretfood #ragdapurirecipe #ગુજરાતી_રસોઈ #tasty #homemade #gujaratikitchen #shreeji_food #diwali2021 #snacksrecipe #gujaratifood #instant_recipe #gujratinasto #GUJARATISTYALE #gujaratistreetfood
હેલો ફ્રેન્ડ Welcome Back to My channel આજે આપણે બનાવીશુ એકદમ લારી પર મળે એવી ટેસ્ટી ચટપટી રગડા પેટીસ ની રેસીપી ખાવા ના ખુબજ મજા આવશે અને તમારા ઘર માં બધા ને ખુબજ ભાવશે જો પસંદ આવે to LIKE SHARE AND SUBSCRIBE TO OUR CHANNEL
સામગ્રી
રગડો બનવા માટે
લીલા વટાણા 200 ગ્રામ
તેલ 2/3 ચમચી
ડુંગળી 1 નંગ
આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
ટામેટું 1 નંગ
લાલ મરચું તીખું 1/5 ચમચી
લાલ મરચું પટની 1/5 ચમચી
હળદર 1/4 ચમચી
ગરમ મસાલો 1/5 ચમચી
ધાણા જીરું 1ચમચી
મીઠુ સ્વાદાનુસાર
ધાણા ગરનીસીંગ માટે
પેટીસ બનવા માટે
5/6 નંગ બટાકા બાફેલા
આદુમરચા ની પેસ્ટ 1ચમચી
બ્રેડ કૃમ્સ 1 નાની વાડકી
હળદર ચપટી
લાલ મરચું 1/5 ચમચી
ગરમ મસાલો 1/5 ચમચી
ધાણા જીરું 1/5 ચમચી
ચાટ મસાલો 1/5 ચમચી
આમચરું પાવડર 1 ચમચી
મીઠુ સ્વાદાનુસાર
તેલ શેકવા માટે
સર્વ કરવા માટે
લીલી ચટણી
તીખી ચટણી
મીઠી ચટણી
દહીં
સેવ
ડુંગળી
ટામેટું
તૈયાર છે રગડા પેટીસ ની ચટપટી રેસીપી એક વાર જરૂર થી બનાવજો અને પસંદ આવે to એક વાર like કરજો share કરજો અને Subscribe કરી દેજો મારી channel ને ફરી મળીશુ નવી નવી રેસીપી સાથે ત્યાં સુધી ને good bye
thanks for watching keep support 🙏
more recipe
/ %e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: