Army દોસ્તો ને બચાવવા જાન કુરબાન l Gujarati News l
Автор: Namaste Gir News
Загружено: 2025-10-24
Просмотров: 15829
Описание:
#junagadhnews #Gujaratinews #Army
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે બલિદાનની અદ્ભુત ઘટના બની છે. રજા પર આવેલા એક આર્મી જવાન ભરતભાઈ ભેટારિયાએ ઓઝત નદીમાં ડૂબતા ત્રણ યુવકોને બચાવવા જતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે તેમના વતન ટીકર ગામે આર્મી બટાલિયનના જવાનો, નિવૃત્ત સૈનિકો, પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તેમને સન્માન અને અદબ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહીદ ભરતભાઈની અંતિમવિધિમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. લશ્કરી સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
Army દોસ્તો ને બચાવવા જાન કુરબાન l Gujarati News l
#Crimenews #Crimestory #Girsomnathnews #Dilipmori #Amdavadnewe #Vadodranews
#Damannews #Vaksadnews #Dahodnews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: