Скачать
તોરણીયા ગામના પ્રગતિશીલ ખેડૂત શણ વાવીને પોતાના જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારી રહ્યા છે.
Автор: Greenland Agri Consultancy
Загружено: 2024-04-20
Просмотров: 10175
Описание:
આજના સમયમાં જ્યારે પશુપાલનનો વ્યાપ ઘટતો જાય છે ત્યારે જમીનમાં છાણીયું ખાતર જે ખેતીનું અભિન્ન અંગ છે એ ભરવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે જમીનની ફળદ્રુપતા વધારવા માટે શણ / ઇક્કડનું વાવેતર કરી શકાય છે.
શણનું વાવેતર કરીને લીલો પડવાસ કરવાની ટેક્નિક ઘણી જૂની અને જાણીતી છે.
અમારા કૃષિ નિષ્ણાતો આપને વાવેતરથી લઈને લીલો પડવાસ એટલે કે ખાતર થઈ જાય ત્યાં સુધીની માહિતી આપવામાં મદદ કરશે.
આપ વધુ જાણકારી માટે 8734861173 પર અત્યારે જ સંપર્ક કરી શકો છો
#organicfarm #greenmanure #viralshots #farm #farming #farmer
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: