માણસની લાલચનું પરિણામ | વિચારવા જેવી એક દ્રષ્ટાંતકથા | Gujarati Inspiration Story
Автор: Prerna Gujarati
Загружено: 2024-12-22
Просмотров: 29
Описание:
"માણસની લાલચનું પરિણામ | વિચારવા જેવી એક દ્રષ્ટાંતકથા"
આ જીવનની કથા માત્ર ઘઉંના દાણા વિશે નથી, પરંતુ આપણા લાલચના પ્રકૃતિ વિશે છે. કીડીઓ, બકરીઓ, ગાય બધાએ જેટલું જરૂર હતું તેટલું લીધું, પણ માણસે વધુ મેળવવાની લાલચમાં આખી બોરી લઈને ગયા. આજની દુનિયામાં લાલચ કેવી રીતે આપણું જીવન ખરાબ કરી શકે છે એ સમજવાનું આ કથાના માધ્યમથી શીખો.
આ વિડીયોમાં તમને શાંતિ અને સંતોષના મહત્વ વિશે એક મોટો પાઠ મળશે.
#GujaratiMotivation #LifeLesson #GreedKills #GujaratiStorytelling #MoralStory #GujaratiWisdom #MotivationalVideo #ThinkBigLiveSimple
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: