Uttar na Ajvala | Dr. Parth Pandya | Tathastu Health Zone
Автор: pyramid Publication
Загружено: 2021-08-13
Просмотров: 81
Описание:
#motivation #positivethoughts #successmantra
તથાસ્તુ હેલ્થ ઝોનના ડિરેક્ટર ડો.પાર્થ પંડ્યાના જીવન અધ્યાય પર પ્રકાશ પાથરતું પિરામિડ પબ્લિકેશન..
ઉત્તરના અજવાળા એક એવું પ્રેરણાદાયી પુસ્તક છે કે જેમાં સમાજના વિવિધ અગ્રણીઓની સંઘર્ષગાથા અંકાયેલી છે.. જેમણે જીવનના જટિલ પ્રશ્નોમાંથી ઉત્તરના અજવાળા પાથરીને સમાજને દીવાદાંડી સમાન પથદર્શન કર્યું, તેમના મંતવ્યોને પુસ્તક અને ઇન્ટરવ્યુ સ્વરૂપે રજૂ કરે છે પિરામિડ પબ્લિકેશન..
વધુ વિગત માટે આજે જ અમારી વેબસાઇટની મુલાકાત લેશો.
www.pyramidpublication.com
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: