ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

બોડાણા નું સપનું🌷ગાડું મારું આવે છે 💐શ્યામ તને લેવા ને કાજ🌺 bhajan kirtan Krishna bhajan 👇

Автор: ભક્તિમાં લીલાલેર છે

Загружено: 2025-10-09

Просмотров: 33261

Описание: બોડાણા નું સપનું🌷ગાડું મારું આવે છે 💐શ્યામ તને લેવા ને કાજ🌺 bhajan kirtan Krishna bhajan 👇

other channel link
   / @rajnivoicegujarati  

નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏

#જયકાળીકરાળીવિકરાળી
#ગણેશચતુર્થી
#ganpatinabhajan
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong

તમે ગાડામાં બેસો મારા શ્યામ
ગાડુ મારુ આવે છે

મારા જીવનની દોરી તારે હાથ
ગાડુ મારુ આવે છે

ભક્ત બોડાણા ને એવા જ નીમ છે

જમણા રે હાથમાં તુલસી રે વાવતા

ડાકોર થી ચાલીને દ્વારકા રે જાતા

એને દર્શન કરવાના છે નીમ
ગાડુ મારુ આવે છે

60 વર્ષની ઉંમર થઈ મારી

એ ચાલીને કેમ જવાય
ગાડુ મારુ આવે છે

ભક્ત બોડાણા ને સપનું રે આવ્યું

ગાડું લઇ તું દ્વારિકા આવજે

ગામ જોવાની મારે હામ
ગાડું મારુ આવે છે

માગ્યા બળદિયા ને માગ્યું છે ગાડુ

ગાડુ કર્યું છે તૈયાર ગાડુ મારુ આવે છે

ગામના લોકો મારી હાસી કરે છે

લોકો કાઢે છે મારા દાંત
ગાડુ મારુ આવે છે

લોકો કહે છે ભગત ગાંડા થયા છે

પ્રભુ નો આવે એમ પાસ
ગાડુ મારુ આવે છે

ન્યાથી તે ગાડુ ચાલવા ને લાગ્યું

દ્વારકાની ભાગોળે ગાડું રે પહોંચ્યું

છોડ્યું છે ચોક વચાળ
ગાડુ મારુ આવે છે

પહેલા નાયા છે ગોમતી ના ઘાટમાં

પછી ગયા છે મંદિર માય
ગાડુ મારુ આવે છે

કમાડ થોભી ને ભગત બોડાણા ઉભા

ભગત કહે તને લેવા ને આવ્યો

ભીડમાં ભગત ભીડાય
ગાડુ મારુ આવે છે

આરતી કરીને થાળ જ ધરીઓ

પડદાની દોરી તણાય
શ્યામ તને લેવા ને કાજ

સેવકે ઊઠીને ચારે બાજુએ જોયું

ખૂણામાં ડોસો દેખાય
શ્યામ તને લેવાને કાજ

ગડદા પાટુના માર જ માર્યા

નાખ્યો પગથિયાંની બાર
શ્યામ તને લેવા ને કાજ

હાથ પગ ભાંગીયા ને માથુરે ફૂટીયું

ભક્ત થયા છે બેભાન
શ્યામ તને લેવા ને કાજ

સાંજ પડીને પ્રભુ મોલે પધાર્યા

રુક્ષ્મણી કહે કેમ મોડા રે આવ્યા

થાળ મારા ઠરી ઠરી જાય
શ્યામ તને લેવા ને કાજ

મારો ભગતડો પૂછ્યો ને તરસ્યો

મારાથી કેમ જમાય
શ્યામ તને લેવા ને કાજ

તમારે પ્રભુજી લાખો ભગતડા

ભૂખ્યા તે કેમ રહેવાય
શ્યામ તને લેવા ને કાજ

લાખો ભગતડામાં એક હોય હિરલો

મેલીને કેમ જમાય
શ્યામ તને લેવા ને કાજ

જાવ રુક્ષ્મણી તમે ભગતને જમાડવા

પછી જમીશું એક સાથ
શ્યામ તને લેવા ને કાજ

રુક્ષ્મણી ચાલ્યા ભગત ને જમાડવા

લીધા છે લોટાને થાળ
શ્યામ તને લેવા ને કાજ

બાવડું જાલી ભગત ને બેઠા જ કર્યા

તમે જમો ને ભગત રાજ
શ્યામ તને લેવા ને કાજ

ભગત ને જમાડી રુક્ષ્મણી
મોલે પધાર્યા

પછી જમ્યા છે પ્રભુ સાથ
શ્યામ તને લેવા ને કાજ

પ્રભુજી પોઠયા છે સેજ પલંગ

રુક્ષ્મણી ચાંપે તેના પગ
શ્યામ તને લેવા ને કાજ

બાર વાગ્યા ને પ્રભુ ચોકમાં રે આવ્યા

જોડયા બળદિયા ને જોડ્યું છે ગાડુ

રાસુ રણછોડજીને હાથ
શ્યામ તને લેવા ને કાજ

ત્યાંથી તે ગાડુ ચાલવાની લાગ્યું

સવાર થયું ને એક ગામ જ આવ્યું

ગામમાં ગાડુ સોહાય
શ્યામ તને લેવા ને કાજ

સવાર થયું ને ગુગલી બ્રાહ્મણ આવ્યા

પ્રભુને કેમ લઈ જાય
શ્યામ તને લેવા ને કાજ

ગુગલી બ્રાહ્મણને સોનાનો લોભ છે

પ્રભુ ભારોભાર સોનુ રે આપો

પ્રભુ રાખીએ અમ પાસ
શ્યામ તને લેવા ને કાજ

લીમડાની ડાળ થોભી પ્રભુજી ઉભા

ભગત ગયા છે એના ઘેર
શ્યામ તને લેવા ને કાજ

ભગત કહે છે ગંગાબાઇ કેમ કરશું

સવા તે વાલ ભાર વાળી છે મારી

તુલસી ના પાનમાં વાળી રે મુકજો

ધરજો પ્રભુજીનું ધ્યાન
શ્યામ તને લેવા ને કાજ

વાળી ભારોભાર પ્રભુજી તોળાયા

રાખી ભક્ત કેરી લાજ
શ્યામ તને લેવા ને કાજ

ગોમતી ના ઘાટમાં મંદિર બંધાયું

ડાકોરના ઠાકોર પૂજાય
શ્યામ તને લેવા ને કાજ

તમે ગાડામાં બેસો મારા
નાથ ગાડુ મારુ આવે છે

જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏

Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
બોડાણા નું સપનું🌷ગાડું મારું આવે છે 💐શ્યામ તને લેવા ને કાજ🌺 bhajan kirtan Krishna bhajan 👇

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

હો હો રે હું તો ચાર ધામ ગઈતી🌷ચારધામ ગઈતી ને પાવન થઈ તી🌷 Char Dham new bhajan kirtan 👇

હો હો રે હું તો ચાર ધામ ગઈતી🌷ચારધામ ગઈતી ને પાવન થઈ તી🌷 Char Dham new bhajan kirtan 👇

નવાવર્ષમાં આ ભજન સાંભળવા જેવું છે🌺મન પ્રસન્ન થઈ જશે કાનાની લીલા હૃદય રાખવા જેવી New Krishna Bhajan👇

નવાવર્ષમાં આ ભજન સાંભળવા જેવું છે🌺મન પ્રસન્ન થઈ જશે કાનાની લીલા હૃદય રાખવા જેવી New Krishna Bhajan👇

🌹 રુક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે 🌹| Krishna bhajan | Tulsi Vivah song | Gujarati lagna geet |

🌹 રુક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે 🌹| Krishna bhajan | Tulsi Vivah song | Gujarati lagna geet |

આ કથા સાંભળવાથી 68 તીર્થોનું પુણ્ય મળે છે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

આ કથા સાંભળવાથી 68 તીર્થોનું પુણ્ય મળે છે ❤️ || સાંભળો જીગ્નેશ દાદા ની કથા || by sant jigneshdada

(ગીત લખેલ છે)✨ યુટ્યુબ માં પહેલી વખત🌺એકદમ નવું ગીત જરૂર સાંભળજો✨

(ગીત લખેલ છે)✨ યુટ્યુબ માં પહેલી વખત🌺એકદમ નવું ગીત જરૂર સાંભળજો✨

ગુજરાતી ભજન ધન્ય ધન્ય ગોકુળ ની ગોપીઓને 🙏 ભજન લખેલું છે 🙏 new Gujarati bhajan 2025  #kirtan | bhajan

ગુજરાતી ભજન ધન્ય ધન્ય ગોકુળ ની ગોપીઓને 🙏 ભજન લખેલું છે 🙏 new Gujarati bhajan 2025 #kirtan | bhajan

ગીતાજીના 18 અધ્યાયનું Bhajan🙏 એકવાર સાંભળી લેજો મળશે ગીતાજી વાંચ્યાનું પુણ્ય ફળ pitrupaksh Geetasar

ગીતાજીના 18 અધ્યાયનું Bhajan🙏 એકવાર સાંભળી લેજો મળશે ગીતાજી વાંચ્યાનું પુણ્ય ફળ pitrupaksh Geetasar

રામાયણ ભજન :: Aavi ramayan tme kyarey sambhli nhi hoy #bhajan #kirtan #ram #treding #gujaratibhjan

રામાયણ ભજન :: Aavi ramayan tme kyarey sambhli nhi hoy #bhajan #kirtan #ram #treding #gujaratibhjan

સોમવાર એકાદશી નું કીર્તન🏵️શિવને દરિયા કિનારે રેવું બહુ ગમે રે Somwar special Shiv ji ekadashi bhajan

સોમવાર એકાદશી નું કીર્તન🏵️શિવને દરિયા કિનારે રેવું બહુ ગમે રે Somwar special Shiv ji ekadashi bhajan

સાહેલીઓ સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા - અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)

સાહેલીઓ સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા - અરુણાબેન (કીર્તન લખેલું નીચે છે)

રૂડી રામકથા સુખદેવજી સંભળાવે પરીક્ષિત રાયને ...... Amrutsagar Satsang | New Song|New Gujrati Kirtan|

રૂડી રામકથા સુખદેવજી સંભળાવે પરીક્ષિત રાયને ...... Amrutsagar Satsang | New Song|New Gujrati Kirtan|

સાવાની ગોરી સીસમ નો રવૈયો🌷નંદના આંગણિયે વાલે વલોણું વલોવ્યુ 🏵️વાસુદેવ નો આંબો🏵️ Krishna bhajan 👇 છે

સાવાની ગોરી સીસમ નો રવૈયો🌷નંદના આંગણિયે વાલે વલોણું વલોવ્યુ 🏵️વાસુદેવ નો આંબો🏵️ Krishna bhajan 👇 છે

હાથમાં કરતાલ મીરાં દ્વારિકામાં જાય છે | Mira Bhajan | Kirtan Mandal | Gujarati Meera Bai Bhajan

હાથમાં કરતાલ મીરાં દ્વારિકામાં જાય છે | Mira Bhajan | Kirtan Mandal | Gujarati Meera Bai Bhajan

કનૈયો વસે દ્વારિકાને માય 🌹 કાનુડો ધૃસકે ધૃસકે રડી પડ્યો🌺 હૈયું ભરાઈ 😥જાય એવું Krishna bhajan👇

કનૈયો વસે દ્વારિકાને માય 🌹 કાનુડો ધૃસકે ધૃસકે રડી પડ્યો🌺 હૈયું ભરાઈ 😥જાય એવું Krishna bhajan👇

જીવનમાં કોશિશ કરવું કે એકાદશીના વ્રત રાખવા....|Jignesh dada

જીવનમાં કોશિશ કરવું કે એકાદશીના વ્રત રાખવા....|Jignesh dada

અર્જુન ગીતા | Arjun Gita with Gujarati Lyrics | bhagwat geeta bhajan |gujarati bhajan | krishn arjun

અર્જુન ગીતા | Arjun Gita with Gujarati Lyrics | bhagwat geeta bhajan |gujarati bhajan | krishn arjun

કાના ને તાળી દેવા ગય🙏 kana ne Tali deva   [સત્સંગ લખેલો છે]

કાના ને તાળી દેવા ગય🙏 kana ne Tali deva [સત્સંગ લખેલો છે]

કુમકુમ પગલે પધારો મારા રામ મારા રામ

કુમકુમ પગલે પધારો મારા રામ મારા રામ

જેલ ખાનામાં જન્મ ધર્યો ને સીધો ગોકુળ સીધાવ્યો રે..વાહ પ્રભુ...(સૌને પસંદ આવી જાય એવું કીર્તન)#god

જેલ ખાનામાં જન્મ ધર્યો ને સીધો ગોકુળ સીધાવ્યો રે..વાહ પ્રભુ...(સૌને પસંદ આવી જાય એવું કીર્તન)#god

માયા રૂપી વડલા ની જાળ || સંસારમાં હું એકલી || ખૂબ જ સરસ સાંભળવા જેવું Bhajan New kirtan 👇

માયા રૂપી વડલા ની જાળ || સંસારમાં હું એકલી || ખૂબ જ સરસ સાંભળવા જેવું Bhajan New kirtan 👇

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]