Скачать
ઘઉંના લોટની ક્રિસ્પી અને સોફ્ટ ફરસી પુરી / special farsi puri recipe
Автор: JD cooking class
Загружено: 2019-10-25
Просмотров: 2149
Описание:
JD Cooking Class યુટ્યુબ ચેનલ પર ગુજરાતી રેસીપી વિડિઓઝ જોવા માટે આપ દર્શક મીત્રોનું હાર્દિક સ્વાગત છે.
અમારી ચેનલ પર આવી ને તમે વિડિઓઝ જુઓ છો અને અમને સપોર્ટ કરો છો એ માટે દિલ ની ગહેરાઈથી ધન્યવાદ
😊🙏
પુરી બનાવવામાં વપરાયેલ સામગ્રી
૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ
૨ ચમચી તલ
૨ ચમચી તિખા પાવડર
૨ ચમચી મીઠું
૧૦ ચમચી મોણ માટે તેલ
તળવા માટે તેલ
ફરસી પુરી બનાવવાની રીત,
ઘઉંના લોટની ફરસી પૂરી,
ગુજરાતી ટ્રેડિશનલ ફરસી પૂરી,
gujrati traditional farsi puri,
farsi puri recipe, puri recipe,
wheat flour puri recipe,
wheat flour fassi puri, gujrati recipe,
gujrati traditional recipe,
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: