ડેન્ગ્યુમાં તાવ આવે તો ક્યાં સુધી રાહ જોવી ? Dengue Treatment in Gujarati | Dr Foram Patel
Автор: 21st Century Hospitals
Загружено: 2023-09-08
Просмотров: 2629
Описание:
DENGUE FEVER : ડેન્ગ્યુમાં તાવ આવે તો ક્યાં સુધી રાહ જોવી ?
Dr. Foram Patel
Consultant Physician
Early Symptoms of Dengue Fever: ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીઓની શક્યતાઓ વધી જાય છે. આ ઋતુમાં ઇમ્યૂન સિસ્ટમ કમજોર પડવાના કારણે સિઝનલ તાવ, ખાંસી-શરદી વગેરે પણ થઇ શકે છે.
ચોમાસામાં ડેન્ગ્યુનું જોખમ પણ વધારે રહે છે, જેમાં પ્લેટલેટ્સ કાઉન્ટ્સ ઘટવાથી દર્દીનો જીવ પણ જઇ શકે છે. તેના શરૂઆતી લક્ષણો સામાન્ય તાવ જેવા જ હોય છે, પરંતુ તેને નજરઅંદાજ કરવાથી પ્લેટલેટ્સ ઘટી જાય છે. ડેન્ગ્યુના મચ્છર કરડવાના 4થી 7 દિવસની અંદર તેના લક્ષણો સામે આવે છે. આ લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ અલગ હોઇ શકે છે અને ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત તમામ વ્યક્તિઓને લક્ષણોનો એકસરખો અનુભવ નથી થતો.
.
.
.
Consult our General Medicine Expert
to treat you @forampatel263
.
.
.
For any query call on +91 9825135811 | +91 2602429350
Map link:https://g.page/21stcenturyhospital?share
website: http://21stcenturyhospitals.com/
Address: 21st Century Hospital
Natraj Complex, Plot No. CM 50 National Highway 8, Gunjan Rd, GIDC, Vapi, Gujarat 396195
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: