શ્રાવણ માસ તહેવાર વ્રત પૂર્ણ થયા છલા દિવસે હિન્દુ ધર્મ માં મંદિર દર્શન કરી પિપળે જળ ચડાવવું મહત્વ છે
Автор: PRAJAPATI YUVA NEWS
Загружено: 2021-09-06
Просмотров: 21
Описание:
શ્રાવણ માસ તહેવાર વ્રત પૂર્ણ થયા છલા દિવસે હિન્દુ ધર્મ માં મંદિર દર્શન કરી પિપળે જળ ચડાવવું મહત્વ છે.
પ્રાચી સોમનાથ મંદિર ખુબજ ભીડ રહે છે
રાજુલા માં કુભનાથ મહાદેવ સુખનાથ મહાદેવ મંદિર ભીડ રહી
હતી
રાખડી બહેનો એ બાંધી હોય તે
પિપળે છોડવામાં આવે છે
પિત્રુ જળ પિપળે ચડાવવાલોકો ભારે ભીડ રહી હતી ભુદેવો દ્વારા
આજે દરેક હિંદુ ધર્મ લોકો પુંજા વિધિ શિવ જળાભિષેક નિવેદ
ધરાયછે રામજી મંદિર સ્વામિનારાયણ મંદિર હવેલી
હનુમાન જી મંદિર ગાયત્રી મંદિર દરેક દેવ સ્થાન ભક્તો ભીડ જોવા મળી હતી.રિપોર્ટર ઈરફાન પરમાર રાજુલા
#gujaratinews #Breakingnews #ગુજરાતીસમાચાર #ગુજરાતીન્યૂઝ #gujarat Please Like Share and Subscribe if you liked our video.
Follow us on Facebook : / prajapatiyuvasenagujarat
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: