દાહોદ: કેજરીવાલનો નવો AAP નેતા દેવેન્દ્ર મેડા મહિલાને નોકરીની લાલચ આપી અપહરણ-છેડતી કરતો ઝડપાયો!
Автор: DTV NEWS Dahod
Загружено: 2025-11-30
Просмотров: 15147
Описание:
🛑 દાહોદમાં હોબાળો! આમ આદમી પાર્ટીના નવા નેતા દેવેન્દ્ર મેડા પર મહિલાનું અપહરણ અને શારીરિક છેડતીનો આરોપ!
નોકરીની લાલચ આપી કારમાં બંદૂકની ધાકે અપહરણ → ગાડીમાં જ અડપલાં!
પહેલેથી જ અનેક ગુન્હાઓનો ઈતિહાસ છતાં કેજરીવાલે આવકાર્યા!
શું AAPની “સ્વચ્છ રાજનીતિ”ની પોલ આજે ખુલી ગઈ?
દાહોદ પોલીસે તુરંત અટકાયત કરી, હવે કેજરીવાલ શું કરશે?
👇 કોમેન્ટમાં જવાબ આપો: AAPએ દેવેન્દ્ર મેડાને તુરંત હાંફળામાંથી કાઢી નાખવો જોઈએ?
🔔 સબ્સ્ક્રાઇબ કરો DTV News – દાહોદની સૌથી ઝડપી અને સાચી ખબરો માટે
👍 લાઇક અને શેર જરૂર કરજો જેથી સત્ય દરેક સુધી પહોંચે
#AAPExposed #DevendraMeda #DahodNews #Kejriwal #GujaratPolitics #MahilaAtyachar #DTVNews #aamaadmiparty #kejriwal #delhi #politics #police
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: