મકરસંક્રાંતિ vlog 2026 | મકરસંક્રાંતિ દુકાન રજામાં ફુલ ગરાગી 😍 | મકરસંક્રાંતિ ની મોજ | nayan1vlogs
Автор: Nayan 1 vlogs
Загружено: 2026-01-18
Просмотров: 50
Описание:
આજે મકરસંક્રાંતિ નો પાવન તહેવાર 🪁
સવારે હું દુકાને કામે ગયો હતો, ૧૧:૩૦ સુધી કામ કર્યા પછી પતંગ ચગાવવાનો પ્લાન હતો.
જ્યારે દુકાને પહોંચ્યો ત્યારે ખબર પડી કે મારા કાકાનો નાનો દીકરો ઘરે મારી વાટ જોતો હતો ❤️
હું ઘરે ગયો તો એ બહુ રાજી થઈ ગયો 😍
title : મકરસંક્રાંતિ 2026 | દુકાનની રજામાં ફુલ ગરાગી 😍 | પતંગ & પરિવારની મોજ
રજાના દિવસે પણ દુકાને ફુલ ગરાગી હતી અને બધાએ સાથે મળીને ખુબ મોજ માણી 🎉
આ મકરસંક્રાંતિનો દિવસ યાદગાર બની ગયો.
વિડિયો ગમ્યો હોય તો Like 👍 Share 🔄 અને Subscribe ❤️ કરજો
Makar Sankranti vlog
Uttarayan patang vlog
Gujarati festival vlog
Shop life vlog
Family emotional vlog
Kite flying vlog
Indian festival video
Nayan1vlogs
Makar Sankranti
#video #trending #viral #shortsfeed #gujrati #shortsfeed #viralvideo
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: