Kaysalt Company | Visit | Africa | HariprakashSwami
Автор: Swaminarayan Channel
Загружено: 2025-09-24
Просмотров: 6625
Описание:
પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા હાલમાં આફ્રિકા સત્સંગ વિચરણ પર છે. આ યાત્રા દરમિયાન, તેઓ ત્યાં વસતા હરિભક્તોનો અપાર પ્રેમ અને ભાવ સ્વીકારી રહ્યા છે.
પૂજ્ય સ્વામીશ્રી વિવિધ સ્થળોએ પધરામણી, કથા અને સભાઓનું આયોજનમાં જઈ રહ્યા છે. આ પ્રસંગો થકી, તેઓ સમસ્ત હરિભક્તોને સાળંગપુર વાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ અને વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજના દિવ્ય મહિમાનું ગાન કરાવી રહ્યા છે.
તેમના પ્રવચનો અને સભાઓ દ્વારા, તેઓ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો અને સનાતન ધર્મની પરંપરાઓને વિદેશની ધરતી પર વધુ પ્રસ્થાપિત કરી રહ્યા છે.
આ યાત્રા વિદેશમાં વસતા સત્સંગીઓમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિને વધુ દ્રઢ બનાવી રહી છે.
#swaminarayan #salangpur #hanuman #hariprakashswami #hinduism #hanumanji #spirituality #Africa
Click here to Subscribe to Swaminarayan Channel Channel: / hariprakashswami
#hariprakashswami #swaminarayan #hanuman
🛑 Like us on Facebook: / hariprakashswamiji
🛑 Follow us on Twitter : / hariprakashdas
🛑 Website : http://www.swaminarayan.world/
🛑 Follow us on instagram : / hariprakashswami
🛑 Follow us on Pinterest : / hariprakash108
🛑 Join In Telegram : https://t.me/salangpurhanuman
🛑 Whats App Number : +91 85111 51711
Also get Hariprakash swami App app on your mobile
🛑 Google Play :- https://play.google.com/store/apps/de...
🛑 ITunes :- https://itunes.apple.com/us/app/harip...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: