Uparkot fort | ઉપરકોટ કિલ્લો નવા રંગ-રૂપ સાથે
Автор: My Travel Vlog
Загружено: 2023-10-13
Просмотров: 21827
Описание:
જૂનાગઢ માં ખૂબ જ પ્રાચીન કિલ્લો આવેલ છે જેનું નામ છે ઉપરકોટ કિલ્લો. આ કિલ્લો કે ગઢ એ ઘણા સમય થી તેનુ સમારકામ ચાલતું હોય જાહેર જનતા માટે બંધ કરાયેલ હતો જે હવે ખુલ્લો મૂકાતા રીનોવેશન બાદ જાહેર જનતા ની ભીડ લાગી પડી છે કિલ્લો જોવા માટે ની.ખૂબ જ સરસ રીતે સમારકામ કર્યા બાદ હવે આ ગઢ એક આલીશાન મહેલ જેવો લાગે છે.તેની આસપાસ ના ગાર્ડન , બેઠક વ્યવસ્થા વગેરે નું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે.ઠેક ઠેકાણે મુલાકાતી ઓ માટે ટોઇલેટ બાથરૂમ ની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હા, આ કિલ્લા માં ક્યાંય નાસ્તા માટે ની કેન્ટન k હોટેલ જોવા નહિ મળે. પાણી પીવા માટે ની વ્યવસ્થા ખૂબ જ સુંદર છે. તે ઉપરાંત વિશાળ કિલ્લા ને ફરવા માટે ઇલેક્ટ્રિક રિક્ષા તેમજ સાયકલ ની વ્યવસ્થા પણ છે. ગાર્ડન થી ગિરનાર પર્વત નો વ્યુ ખૂબ જ આહલાદક છે જાણે કોઈ હીલ સ્ટેશન પર પહોંચી ગયા હોય તેવો અનુભવ થાય છે. આ ઉપરાંત અડી કડી વાવ , નવઘણ કૂવો , ગેટ , તોપ એરિયા વગેરે ખૂબ જ મનમોહક અને દિલ ને સ્પર્શી જાય તેવા છે. જે અહી ના રાજા નો પ્રજા પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કરે છે.
ઉપરકોટ
ઉપરકોટ ફોર્ટ જુનાગઢ
જૂનાગઢ ઉપરકોટ
જૂનાગઢ કિલ્લો
ઉપરકોટ કિલ્લો
ઉપરકોટ રીનોવેશન બાદ
ઉપરકોટ કિલ્લો નવા રંગ રૂપ સાથે
ઉપરકોટ ફોર્ટ નવા રંગ રૂપ સાથે
ઉપરકોટ કિલ્લો રીનોવેશન
અડી કડી વાવ જૂનાગઢ
નવઘણ કૂવો જૂનાગઢ
Uparkot
Uparkot fort
Uparkot after renovation
Uparkot fort after renovation
Uparkot fort junagadh
Navghan kuvo junagadh
Navghan steep vell
Adi kdi vaav junagadh
gujarat tourist places
gujarat tourists
gujarat tourism
khusboo gujarat
gujarat history
ગુજરાત ના ફરવાલાયક સ્થળો
ખુશ્બૂ ગુજરાત કી
ગુજરાત ના ઐતિહાસિક સ્થળો
खुश्बू गुजरात की
ગુજરાત ના ટોપટેન ફરવાલાયક સ્થળો
ગુજરાત ના ફેમસ ફરવાલાયક સ્થળો
ગુજરાત ના વેકેશન માં ફરવાલાયક સ્થળો
વન ડે પિકનિક સ્પોટ
વન ડે પિકનિક સ્થળ
વન ડે પિકનિક પોઇન્ટ
વેકેશન પોઇન્ટ
गुजरात में घूमने की जगहें
#uparkot
#uparkotjunagadh
#uparkotafterrenovation
#uparkotfort
#uparkotfortjunagadh
#uparkotrenovation
#navghankuvojunagadh
#mahashivratri
#shorts
#ઉપરકોટ
#ઉપરકોટકિલ્લોરીનોવેશનબાદ
#ઉપરકોટકિલ્લોજૂનાગઢ
#લીલીપરિક્રમા
#liliparikrama
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: