મિક્ષ ફટાણાં
Автор: Sonal Kotadiya
Загружено: 2025-12-20
Просмотров: 7603
Описание:
મિક્ષ ફટાણાં #fatana #lagnageet #song #bhajan #wedding#shorts #ytshorts
રંગ છે રંગ છે રંગ છે રે
મારી નવલી વેવાણ તને રંગ છે
જમાઇ પોખવા માં સિયો ઢંગ છે રે
મારી નવલી વેવાણ તને રંગ છે
રંગ છે રંગ છે રંગ છે રે
મારી નવલી વેવાણ તને રંગ છે
સાડી પેરવા માં સેયો ઢંગ છે રે
માંગી સાડી પહેરી છે ને
દીકરો વળાવા આવી છે
હસે એની લય જાસે પછી ચડસે ચટકો રે
દરિએ ઝુલે છે સ્ટીમ્બર
વેવાઈ ના વાણ દરિયે ઝુલે છે
તમે કેતા તા તમને તશવીબેન વાલા
વાલા હશે તો હાર કરાવશે
વાલા ની હવે ખબર પડશે
વેવાઈ ના વાણ દરિયે ઝુલે છે
ખોળા મા રાખી તમે ખીચડી રે
ધેર ધેર માંગી તમે દીકરી રે
કોઈ એ નાં આપી તમને દીકરી રે
હરેશભાઈ આપી તમને દીકરી
#રંગછેરંગછેરંગછેરે #fatanasong #fatanalagnageet #fatanagujrati #lagnageetgujrati #ફટાણાં#shadisong #bhajan #satsang #gujratibhajan #trending #sonalkotadiya
Your queries :
gujarati fatana
nava lagna geet
ગુજરાતી લગ્ન ગીત
gujarati bhajan
લગ્ન ગીત
ફટાણા
lagan na gito
lagna geet
લગ્ન ગીત
lagan geet
લગન ગીત
લગ્નગીત
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: