Ketlo Anand No Din || Rev. Balubhai Gavit || Gujrati Christian Marriage Song 2023
Автор: Trinity Music
Загружено: 2023-04-22
Просмотров: 32988
Описание:
" Praise the lord "
Song : Ketlo Anand No Din
Lyricist : Rev. Balubhai Gavit
Singers : Rev. Balubhai Gavit,
Bro. Suleman Gamit,
Bro. Paul Gamit,
Bro. Shimon Gamit,
Bro. Sandip Gamit.
Music : Elohim Music Team
Keyboard : Bro. John Gamit
Pad : Bro. Samuel Gamit
Event : Marriage Function
Location : Indian National Full Gospel Church Jamanpada, Dang, Gujarat
Video Shooting & Editing : Team Trinity Music
Lyrics :
કેટલો આનંદનો દિન આજે
કેટલો આનંદનો દિન રે
કેટલો આનંદનો દિન આજે
નવલો આનંદનો દિન રે
આવ્યો અવસરનો દિન આજે
આવો રૂડો અવસરનો દિન રે
લાખો પંછી ઉડતા જોયા ગગનમાં - ૨
કેટલો આનંદનો દિન આજે
આવો રૂડો અવસરનો દિન રે - ૨
આજ તો મંડપ ઝૂલતો જોવાય આંગણમાં - ૨
બહુ સુગંધિત મહેંદી લગાવી બહેનો આવ્યા લગનમાં - ૨
કેટલો આનંદનો દિન આજે
બહુ આનંદનો દિન રે
ફૂલ ગુલાબના ખીલતા જોયા ફૂલબાગમાં - ૨
બહુ સુગંધિત ફૂલો લઈને મિત્રો આવ્યા લગનમાં - ૨
કેટલો આનંદનો દિન આજે
બહુ આનંદનો દિન રે - ૨
ફૂલ ગુલાબના ખીલતા જોયા ફૂલબાગમાં - ૨
બહુ સુગંધિત ગજરા લગાવી બહેનો આવ્યા લગનમાં - ૨
લાખો પંછી ઉડતા જોયા ગગનમાં - ૨
કેટલો આનંદનો દિન આજે
ઈસુ આવ્યા લગનમાં - ૨
ભાઈઓ આવ્યા લગનમાં - ૨
બહેનો આવ્યા લગનમાં - ૨
મિત્રો આવ્યા લગનમાં - ૨
સેવકો આવ્યા લગનમાં - ૨
(Note : Our channel's old name was Gospel Music)
Like & Share This Video and Don't Forgot To Subscribe My Channel.
Thank you.
-------- × Team Trinity Music × ---------
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: