અમરેલી : યુવતીની લાશ લઇ દેવીપુજક પરિવાર પહોચ્યો બાબરા પોલીસ સ્ટેશન
Автор: S24 NEWS CHANNEL
Загружено: 2017-12-26
Просмотров: 617
Описание: અમરેલી જીલ્લા ના બાબરા પોલીસ સ્ટેશનમાં દેવીપૂજક પરિવારે પોતાની દીકરીની લાશ લઈને ઘેરાવો કર્યો હતો ..પોતાની દીકરીએ આત્મહત્યા નથી કરી પરંતુ તેનો બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો જોકે પોલીસ દ્વારા યુવતી ની લાશ નો એફ.એસ.એલ રિપોર્ટ કરાવવા માટે ભાવનગર મોકલવામાં આવ્યો હતો અને રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકતો ઉપર થી પડદો ઉચકાશે...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: