🔴Launching: Lakshya NEET & JEE Gujarati 2027 Batch | એક વર્ષની તૈયારી તમારા Lakshya માટે🎯
Автор: PW Gujarati
Загружено: 2026-01-24
Просмотров: 12290
Описание:
🎯Lakshya NEET Gujarati 2027: https://physicswallah.onelink.me/ZAZB...
🎯Lakshya JEE Gujarati 2027: https://physicswallah.onelink.me/ZAZB...
-------------------------------
🌐About Lakshya Gujarati 2027:
➽ આ Paid batch ગુજરાત બોર્ડ અને NEET/JEE પરીક્ષા માટે તૈયારી કરનાર તમામ વિદ્યાર્થીઓ માટે છે.
➽ ભારતના શ્રેષ્ઠ faculties દ્વારા Physics, Chemistry, Maths, Botany અને Zoology નો સંપૂર્ણ syllabus cover કરવામાં આવશે.
➽ તમામ classes માત્ર PW App પર live format માં લેવામાં આવશે.
➽ Class notes સંબંધિત batch માં PW App પર PDF format માં upload કરવામાં આવશે.
➽ Classes નું weekly schedule batch ના announcement section માં પોસ્ટ કરવામાં આવશે.
➽ Weekly tests આયોજન મુજબ લેવામાં આવશે.
➽ Classes 9th February 2026 થી શરૂ થશે.
➽ વિદ્યાર્થીઓ આ batch ને 31st May 2026 સુધી access કરી શકશે.
➽ જ્યાં જરૂર પડશે ત્યાં Question Bank પણ આપવામાં આવશે.
-------------------------------
તમારા ડોક્ટર કે એન્જિનિયર બનવાના સપનાને સાકાર કરવા માટે PW Gujarati લઈને આવ્યું છે "Lakshya NEET & JEE Gujarati 2027" બેચ! આ એક વર્ષની સખત તૈયારીમાં તમને મળશે બેસ્ટ ફેકલ્ટીઝ, ડેઈલી પ્રેક્ટિસ પેપર્સ (DPP), અને ડાઉટ સોલ્વિંગ સેશન્સ - તે પણ તમારી માતૃભાષા ગુજરાતીમાં. આજે જ જોડાવ અને તમારા લક્ષ્ય તરફ પહેલું કદમ ઉઠાવો! 🚀
-------------------------------
#LaunchingLakshya #LaunchingLakshyaGujarati #LakshyaGujarati #LakshyaBatch2027 #NEETGujarati #JEEGujarati #PWGujarati #MedicalAspirants #EngineeringAspirants #Class11Science #Class12Science #GSEB #DreamCollege #BatchLaunch #FutureDoctor #FutureEngineer #LA27 #LA27Gujarati #LaunchingLa27 #LaunchingLA27Gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: