બાયડ તલુકો વિભાજિત, સાઠંબા બન્યું નવું તલુકો | Aravalli Sathamba Taluka
Автор: India News Gujarat
Загружено: 2025-09-24
Просмотров: 284
Описание:
બાયડ તલુકો વિભાજિત, સાઠંબા બન્યું નવું તલુકો | Aravalli Sathamba Taluka
અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાનું વિભાજન કરી સાઠંબા નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. સાઠંબા તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોના સરપંચો અને આગેવાનોએ ધારાસભ્ય ધવલસિંહની ઉપસ્થિતિમાં આભાર વ્યક્ત કર્યો. ધારાસભ્ય ધવલસિંહે પ્રજાના પ્રશ્નો માટે સતત મદદરૂપ થવા બદલ અને સાતંબા તાલુકાની માંગ સ્વીકારવા બદલ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો.
In Aravalli district, Bayad Taluka has been divided, and a new Sathamba Taluka has been announced. Panchayat leaders and representatives from the included villages expressed their gratitude in the presence of MLA Dhavalsinh. The MLA thanked the state government and CM Bhupendrabhai Patel for approving the formation of Sathamba Taluka and for supporting the public’s concerns.
Tags : aravalli sathamba taluka, bayad taluka division, new taluka gujarat, dhavalsinh mla news, aravalli latest news, sathamba taluka celebration, gujarat government news, taluka formation update\
#aravalli #sathamba #bayadtaluka #newtaluka #gujaratnews #mla #localnews #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: