ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

Harsiddhi Mata Temple | હર્ષદ માતા નું મંદિર || moje Gujarat

Автор: Moje Gujarat

Загружено: 2022-11-28

Просмотров: 312530

Описание: Harsiddhi Mata Temple || હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ || Harshad mandir || moje Gujarat | dwarka Highway

#harsiddhimatatemple
#mojegujarat
#jaymataji
#Harsiddhimandir
#HarsiddhiMatahistory
#HarsiddhiMatatemplePorbandar
#HarsiddhiMataTemplenearme
#harsidhhimatamandir
#HarsiddhiMataPhoto
#HarsiddhiTempleUjjain
#HarsiddhiMataTempleDwarka
#HarsiddhiMataTempleJamnagar
#Harsiddhimatahistoryingujarati
#harshadmandir

---------------------------------------------------------------------------------
Social Media Links:

You Tube
   / mojegujaratofficial  

Facebook
http://bit.ly/Moje_Gujarat_FB_page

Instagram
http://bit.ly/Moje_Gujarat_Official
----------------------------------------------------------------------------------------

હર્ષદ મંદિર આરતી સમય : સવારે ૯ થી 9.45 સાંજે ૭ થી ૭.૩૦
HARSIDHHI MATA MANDIR DARSHAN TIMING 9.00 A.M TO 9.00 P.M
HARSIDHHI MATA MANDIR AARTI TIMINNG : 9.00 TO 9.45 A.M AND 7.00 TO 7.30 P.M

હર્ષદ મંદિર રાત્રી રોકાણ કોન્ટેક
પરેશગીરી બાપુ ( ગુજરાત ટુરીજમ) :- ૯૯૯૮૬૬૯૯૩૩
દિપક બાપુ (જગડુશાહ ધર્મશાળા) :- ૯૭૧૪૪૩૬૧૩૨
----------------------------------------------------------------------------------------

Who built Harsiddhi Temple Ujjain?
Who is the Kuldevi of Lord Krishna?
How many Shaktipeeth are there in Ujjain?

----------------------------------------------------------------------------------------

Harsiddhi Mata temple Porbandar, Harsiddhi Mata Temple Dwarka, Harsiddhi Mata history, Harshad Mata temple, Harsiddhi Mata Temple, miyani, Harsiddhi Mata Temple near me, Harsiddhi Mata Temple Gujarat, harsiddhi temple, porbandar contact number

Harsidhhi Mata Temple | હરસિદ્ધિ મંદિર નો ઇતિહાસ | કોયલા ડુંગર | માતાજીના પરચા | moje Gujarat

શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ

શ્રીકૃષ્ણ ભગવાનનાં કુળદેવી કહેવાતાં હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તેમનાં કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા-અર્ચના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયાં અને શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રીકૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે. માતાજીએ વચન આપ્યું કે 'જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયાકિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ.

માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતાં છપ્પનકોટિ યાદવો અને શ્રીકૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ૪૦૦ જેટલાં પગથિયાં છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીનાં દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે. ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યાં તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે.

એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપારઅર્થે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે. એકવાર કચ્છના વેપારી જગડુશા તેમનાં સાત વહાણોમાં માલ ભરીને વેપારઅર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ ડૂબી ગયાં. સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે જગડુશાએ કહ્યું કે 'માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.

માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે 'જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી ગયા એટલે જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયાં અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું. આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે.
source: shareinindia .in

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Harsiddhi Mata Temple | હર્ષદ માતા નું મંદિર || moje Gujarat

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

દરિયા કિનારે બેઠી માં હરસિધ્ધી (આરતી)~(Aarti) | Jagdushana Vahan Tarata Maa Harsiddhi |Suresh Parmar

દરિયા કિનારે બેઠી માં હરસિધ્ધી (આરતી)~(Aarti) | Jagdushana Vahan Tarata Maa Harsiddhi |Suresh Parmar

⚡️ Кремль экстренно созвал Совбез || Путин принимает условия США

⚡️ Кремль экстренно созвал Совбез || Путин принимает условия США

Harshidhhi Van ! હરસિધ્ધિ વન !

Harshidhhi Van ! હરસિધ્ધિ વન !

સાસુ વહુ ની તકરાર I Sasu Vahu Ni Takarar I NEW VIDEO 2026 I Gujarati Short Film 2026 @dharafilms7145

સાસુ વહુ ની તકરાર I Sasu Vahu Ni Takarar I NEW VIDEO 2026 I Gujarati Short Film 2026 @dharafilms7145

SATADHAR Temple અને સરસઇ ગામ નો ડેમ અમે ત્યાં પહોંચ્યા ને મે એક વિશાલ મગર.   2022

SATADHAR Temple અને સરસઇ ગામ નો ડેમ અમે ત્યાં પહોંચ્યા ને મે એક વિશાલ મગર. 2022

કોયલા ડુંગર હરસિધ્ધિ માનો ઈતિહાસ | સિકોતર માની પ્રાગટ્ય કથા | History of harsiddi maa | Sikotar maa

કોયલા ડુંગર હરસિધ્ધિ માનો ઈતિહાસ | સિકોતર માની પ્રાગટ્ય કથા | History of harsiddi maa | Sikotar maa

કચ્છ ની ધરતી નો કાળો નાગ જેસલ જાડેજા એ સાત વિશ કુંવરી જાન લૂંટી હતી તે આજ સ્થળ છે

કચ્છ ની ધરતી નો કાળો નાગ જેસલ જાડેજા એ સાત વિશ કુંવરી જાન લૂંટી હતી તે આજ સ્થળ છે

23 જાન્યુઆરી શુક્રવાર ના દિવસે આ જગ્યાએ રાખી દેજો 4 લવિંગ ઘરમાં પૈસાનો વરસાદ થશે | vastutips

23 જાન્યુઆરી શુક્રવાર ના દિવસે આ જગ્યાએ રાખી દેજો 4 લવિંગ ઘરમાં પૈસાનો વરસાદ થશે | vastutips

બગદાણા ધામનું મહાકાય રસોડું | ગુરૂ પૂર્ણિમા 2025 | guru purnima 2025  | Bagdana nu rasodu

બગદાણા ધામનું મહાકાય રસોડું | ગુરૂ પૂર્ણિમા 2025 | guru purnima 2025 | Bagdana nu rasodu

2 Day & 1 Night Dwarka darshan tour 2024  | Dwarkadish live | Bet Dwarka

2 Day & 1 Night Dwarka darshan tour 2024 | Dwarkadish live | Bet Dwarka

Ground Report: જમણી સૂંઢવાળા ગણેશનું એકમાત્ર મંદિર | Ganesh | Ganpatpura | History | Gujarati News

Ground Report: જમણી સૂંઢવાળા ગણેશનું એકમાત્ર મંદિર | Ganesh | Ganpatpura | History | Gujarati News

700 વર્ષ જૂનું મંદિર નું રહસ્ય / Rajpipla Harsiddhi Mata Nu Mandir / Rajpipla palace / Rajpipla

700 વર્ષ જૂનું મંદિર નું રહસ્ય / Rajpipla Harsiddhi Mata Nu Mandir / Rajpipla palace / Rajpipla

જેની કુળદેવી હરસિધ્ધી  માત છે [ મા હરસિધ્ધીનુ હેત ] Lalita Ghodadra & Mathur Kanzariya

જેની કુળદેવી હરસિધ્ધી માત છે [ મા હરસિધ્ધીનુ હેત ] Lalita Ghodadra & Mathur Kanzariya

કોઈ દગો કરે કે છેતરે તો શું કરવું? | Krishna Motivational Speech | bhagvadgita

કોઈ દગો કરે કે છેતરે તો શું કરવું? | Krishna Motivational Speech | bhagvadgita

mahoni mata angadh history || ahmedabad to masani mata temple trip

mahoni mata angadh history || ahmedabad to masani mata temple trip

આતાભાઇ ગોહિલ ને ખોડલની લગની લાગી | Aatabhai Gohil Ne Khodalni Lagani Lagi Valambhai Nu Dharmik Song

આતાભાઇ ગોહિલ ને ખોડલની લગની લાગી | Aatabhai Gohil Ne Khodalni Lagani Lagi Valambhai Nu Dharmik Song

Pavagadh mandir | 2024 | પાવાગઢ મંદિર | pavagadh mandir ropeway ticket price | pavagadh temple

Pavagadh mandir | 2024 | પાવાગઢ મંદિર | pavagadh mandir ropeway ticket price | pavagadh temple

Travel to 10 Places including Dwarka Temple For 200 rupees ।। Beyt dwarka।। Shivrajpur Beach

Travel to 10 Places including Dwarka Temple For 200 rupees ।। Beyt dwarka।। Shivrajpur Beach

ЭТО НЕ ГРОБНИЦЫ! Страшная правда о назначении Пирамид

ЭТО НЕ ГРОБНИЦЫ! Страшная правда о назначении Пирамид

Женщина умерла на 14 минут и прожила 5 лет на небесах с Иисусом   |  ОСО

Женщина умерла на 14 минут и прожила 5 лет на небесах с Иисусом | ОСО

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]