ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

યોગ્ય સીમેન્ટ કેવી રીતે પસંદ કરવી? Yogya Cement Kevi Rite Pasand Karvi?

શ્રેષ્ઠ સીમેન્ટ

ઘરના નિર્માણ માટે કયો સીમેન્ટ શ્રેષ્ઠ છે

કયો સીમેન્ટ શ્રેષ્ઠ છે

ઓપીસી કે પીપીસી

ઘરના બાંધકામ માટેનો શ્રેષ્ઠ સીમેન્ટ

ભારતનો શ્રેષ્ઠ સીમેન્ટ

ઘરના નિર્માણ માટેનો સીમેન્ટ

ભારતમાં બાંધકામ માટેનો શ્રેષ્ઠ સીમેન્ટ

શ્રેષ્ઠ સીમેન્ટ કંપનીઓ

સીમેન્ટ

ભારતમાં શ્રેષ્ઠ ગુણવત્તાનો સીમેન્ટ

ભારતની શ્રેષ્ઠ સીમેન્ટ કંપની

અલ્ટ્રાટૅક સીમેન્ટ

UltraTech

UltraTech Cement

Baat Ghar Ki

baatgharki

UltraTech Baatgharki

વાતઘરની

અલ્ટ્રાટેક

Автор: UltraTech Cement

Загружено: 2023-08-21

Просмотров: 155

Описание: ઘરના નિર્માણ માટે યોગ્ય સીમેન્ટની પસંદગી કરવી એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે, તે કૉંક્રીટમાં રહેલી એક એવી પ્રાથમિક સામગ્રી છે, જે મકાનના તમામ સ્તરોને એકસાથે જકડી રાખે છે. ઘરનું નિર્માણ કરતી વખતે યોગ્ય સીમેન્ટની પસંદગી કરવી ખૂબ જ મહત્વની બાબત બની જાય છે. સીમેન્ટ તમારા ઘરને મજબૂતાઈ આપવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. મકાનના પાયાનું ચણતર કરવાથી માંડીને તેના સુપર-સ્ટ્રક્ચરનું નિર્માણ કરવા સુધી સીમેન્ટનો ઉપયોગ દરેક તબક્કામાં થાય છે, તમારા મકાનને ઇચ્છિત મજબૂતાઈ આપવા માટે સીમેન્ટની જરૂરત દરેક તબક્કે પડે છે. સીમેન્ટના મુખ્ય ત્રણ પ્રકાર છે, ઓપીસી, પીપીસી અને પીએસસી. આ તમામ સીમેન્ટ મિશ્રિત સીમેન્ટ છે, જે તમારા ઘરને લાંબા સમય સુધી વધારે મજબૂતાઈ આપે છે અને ઘરનું હવામાન સામે રક્ષણ પણ કરે છે.

તો ચાલો, સીમેન્ટને પસંદ કરવાની યોગ્ય પદ્ધતિ શું છે, તે જાણીએ.
• હંમેશા પ્રામાણિક ડીલર પાસેથી બ્રાન્ડેડ સીમેન્ટ જ ખરીદો.
• સીમેન્ટ ખરીદતી વખતે તેના ઉત્પાદનની તારીખને જોવાનું ભૂલશો નહીં.
• સીમેન્ટની થેલીને સ્પર્શો અને તેની અંદર કોઈ ગઠ્ઠા તો જામી ગયાં નથી તેની ખાતરી કરો.
• સીમેન્ટની થેલી પર હાથથી ટાંકા મારેલા ન હોવા જોઇએ.
• સીમેન્ટની થેલી પર આઇએસઆઈનો માર્કો છે કે નહીં તે ચકાસો.


ઘરના નિર્માણ અંગે વધુ જાણકારી મેળવવા માટે અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત #વાતઘરની સાથે જોડાયેલા રહો.
ઘરના નિર્માણ અંગે વધુ માહિતી મેળવવા મુલાકાત લોઃ https://www.ultratechcement.com

અલ્ટ્રાટેક ભારતનું નં. 1 સીમેન્ટ છે તથા ભારતમાં ગ્રૅ સીમેન્ટ, રેડી મિક્સ કોંક્રિટ (આરએમસી) અને વ્હાઈટ સીમેન્ટના સૌથી મોટું ઉત્પાદક છે. વૈશ્વિક સ્તરે પણ તેઓ અગ્રણી સીમેન્ટ ઉત્પાદકોમાંથી એક છે. એક બ્રાન્ડ તરીકે અલ્ટ્રાટેક 'મજબૂતાઈ', 'વિશ્વસનિયતા' અને 'નવીનતા'નું મૂર્તિમંત સ્વરૂપ છે. ભેગી મળી ને આ વિશિષ્ટતાઓ ઍન્જિનિયરોને તેમની કલ્પનાની મર્યાદાઓનો વિસ્તાર કરે એવાં ઘરો, ઈમારતો અને માળખાંનું સર્જન કરવા પ્રેરિત કરે છે, જે નવા ભારતને વ્યાખ્યાયિત કરે છે.

Yogya cement ni pasandgi kewi rite karvi? Ghar na nirman mate Bharat no shreshth cement | UltraTech

વધુ વાંચવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો: https://bit.ly/47EUZo7

અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરોઃ https://bit.ly/32SHGQ4
અલ્ટ્રાટેક સાથે જોડાવ:
ફેસબૂક -   / ultratechcementlimited  
ટ્વિટર -   / ultratechcement  
લિન્ક્ડઈન -   / ultratechcement  
ઘર બાંધકામ વિશેના આવા વધુ વિડિયોઝ જોવા માટે અહીં ક્લિક કરોઃ https://bit.ly/47zsqs4

#Cement #HomeBuildingTips

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
યોગ્ય સીમેન્ટ કેવી રીતે પસંદ કરવી? Yogya Cement Kevi Rite Pasand Karvi?

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Владислав ИНОЗЕМЦЕВ: Банковский кризис впереди? Правительство бьет тревогу. Путин и дыра бюджета

Владислав ИНОЗЕМЦЕВ: Банковский кризис впереди? Правительство бьет тревогу. Путин и дыра бюджета

Máša a Medvěd 💥 NOVÁ EPIZODA 💥 Velký výlet 🏕🚶‍♀️ Kolekce epizod 🎬

Máša a Medvěd 💥 NOVÁ EPIZODA 💥 Velký výlet 🏕🚶‍♀️ Kolekce epizod 🎬

Угроза окружения в «треугольнике смерти»

Угроза окружения в «треугольнике смерти»

ОГРОМНАЯ ИЗБА! ПОПАЛ ПОД ПРОЛИВНОЙ ДОЖДЬ. ИДУ ЗА ЩУКОЙ.

ОГРОМНАЯ ИЗБА! ПОПАЛ ПОД ПРОЛИВНОЙ ДОЖДЬ. ИДУ ЗА ЩУКОЙ.

Tile Bond | What is Tile Adhesive | Difference Between Tile Adhesive vs Cement & Sand

Tile Bond | What is Tile Adhesive | Difference Between Tile Adhesive vs Cement & Sand

Клещ думал, что он охотник, пока не встретил муравьев!

Клещ думал, что он охотник, пока не встретил муравьев!

ФИНАЛЫ Чемпионат России по вольной борьбе | 2025 | Москва | 27-28 июня | День 2

ФИНАЛЫ Чемпионат России по вольной борьбе | 2025 | Москва | 27-28 июня | День 2

Comedy Club: Муж олень | Демис Карибидис, Марина Кравец @ComedyClubRussia

Comedy Club: Муж олень | Демис Карибидис, Марина Кравец @ComedyClubRussia

पैसे की मनोविज्ञान - समझें पैसों की साइकॉलजी!

पैसे की मनोविज्ञान - समझें पैसों की साइकॉलजी!

Заявление Путина о завершении войны / Последнее условие

Заявление Путина о завершении войны / Последнее условие

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]