જય શાહનું આટલું ઝડપી પ્રમોશન થાય તો ગુજરાતના યુવાનોનું કેમ નહીં ?
Автор: Svaman
Загружено: 2025-11-18
Просмотров: 18719
Описание:
#SubodhKumud #DalitAtrocity #DalitRightsGujarat #GujaratPolitics #AajnatajaSamachar #SvamanNews #GujaratDalitIssues #GujaratNewsLive #DalitVoice #DalitSafety #BreakingNewsGujarat
પાટડીમાં થોડા દિવસો અગાઉ રાજરત્ન નાગવંશી નામના દલિત યુવક પર દસાડાના BJP ધારાસભ્ય P K પરમારના માણસોએ હુમલો કર્યો હતો. પીડિત યુવકે FIR કરાવા જતા હોવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નથી એ સૌથી મોટો સવાલ છે.
આ મુદ્દે દલિત આગેવાન અને કોંગ્રેસના નેતા સુબોધ કુમુદ આગળ આવ્યા છે અને પીડિત માટે ન્યાય લડાઈ લડી રહ્યા છે. સ્વમાન સાથેના ખાસ પોડકાસ્ટમાં તેમણે ખુલાસો કર્યો કે, પોલીસ FIR કેમ નોંધતી નથી?
ગુજરાતમાં દલિતો પર બનતા અત્યાચારનો વાસ્તવિક ચિત્ર શું છે?
પીડિતોને કેવી રીતે હેરાન કરવામાં આવે છે?
P K Parmar અને તેમના કાર્યકરો સામે શું કાર્યવાહી થવી જોઈએ?
ગુજરાત જેવા રાજ્યમાં દલિતો પર સતત થતા હુમલો અને પોલીસની નિષ્ક્રિયતા પર તીખી ચર્ચા આ પોડકાસ્ટમાં કરવામાં આવી છે.
👉 આખો સત્ય પર આધારિત પોડકાસ્ટ જુઓ માત્ર Svaman News પર.
📲 Subscribe કરો અને બેલ દબાવો — સાચા સમાચાર અને વિશ્લેષણ માટે Svaman છે તમારા સાથે.
સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼
ફેસબુક- / svamanmedia
ઈન્સ્ટાગ્રામ- / svamanmedia
ટ્વિટર- https://x.com/svamanmedia
વેબસાઈટ- https://svaman.com/
Video - Team Svaman
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: