Fire Incident At Modasa Petrol Pump : મોડાસા પેટ્રોલ પંપ પર આગની ઘટના - Gujarat News
Автор: India News Gujarat
Загружено: 2023-02-19
Просмотров: 35
Описание:
અરવલ્લીના મોડાસામાં પેટ્રોલપંપ પર આગ લાગતા દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ મોડાસા ચાર રસ્તા પેટ્રોલ પંપ પર આગની ઘટનાથી અફડાતફડી સર્જાઈ હતી. આગની ઘટનાને પગલે આસપાસના લોકો ઉમટી પડયા હતા અને આગ પર કાબૂ લેવાના પ્રયાસ કર્યા હતા. ઘટનાની જાણ થતા મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
#modasa #fire #fireincident #petrolpump #IndiaNewsGujarat #Gujaratnews #TodayGujratiNews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter : / in_gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: