શ્રી વચ્છરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગુરુ દત્તાત્રેય ગૌ શાળામાં ખિચડીદાન કાર્યક્રમ
Автор: jainshilp samachar
Загружено: 2022-01-14
Просмотров: 122
Описание:
Surat : કતારગામ જીઆઈડીસીની પાછળ આવેલા શ્રી વચ્છરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગુરુ દત્તાત્રેય ગૌ શાળામાં આજ રોજ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ખિચડીદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરમ પૂજ્ય ગુરુ ગુલાબગીરી બાપૂની કૃપાથી શ્રી વચ્છરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગુરુ દત્તાત્રેય ગૌ શાળાના પ્રમુખ જયંતિ એમ. સોલંકીએ જણાવ્યું હતું કે અન્નદાન સર્વશ્રેષ્ઠ દાન છે. સંત દેવીદાસ અને માઁ અમર માઁએ પણ જીવનભર લોકોને અન્નદાન કર્યું હતું અને એના કારણે જ તેઓ પરમાત્માને આખરે પામ્યા હતા. જેથી અન્નદાન કરવું તે સર્વશ્રેષ્ઠ છે. પરમાત્મા અને ગુરુજીની મારા પર કૃપા થઈ છે અને જેને લઈને હું આ કાર્ય કરી શક્યો છું. આ ગૌ શાળામાં ગાય માતાની સેવા તો થશે જ પરંતુ સાથે સાથે લોકોને રોજે રોજ મફતમાં અન્નદાન કરી શકાય તેવી ઇચ્છા સાથે હાલ તો દર મહિને એક વખત લોકોને મફતમાં ભોજન કરાવવામાં આવશે. આ ઉપરાંત અમારી સંસ્થા દ્વારા વધુમાં વધુ વૃક્ષો ઉગાડવામાં આવે તે પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: