Std 10 Gujarati Paper 6 |Gala Assignment 2026 | સંપૂર્ણ સોલ્યુશન | સૌ પ્રથમ આપણી ચેનલ પર
Автор: DIGITAL GURUKUL (DG)
Загружено: 2025-11-02
Просмотров: 240
Описание:
નમસ્કાર મિત્રો,
આ વિડિઓમાં આપનું સ્વાગત છે! આપણી YouTube ચેનલ પર અમે સૌ પ્રથમ ધોરણ ૧૦ ના ગુજરાતી ગાલા અસાઈન્મેન્ટ પેપર 6 (વર્ષ - ૨૦૨૬) નું સંપૂર્ણ અને વિગતવાર સોલ્યુશન લઈને આવ્યા છીએ.
આ વિડિઓમાં તમને મળશે:
(1)ગાલા અસાઈન્મેન્ટ પેપર 6 ના તમામ પ્રશ્નોના સચોટ અને સરળ સમજૂતી સાથેના જવાબો.
(2)બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ કેવી રીતે મેળવવા તેની ખાસ ટિપ્સ અને માર્ગદર્શન.
(3)અઘરા પ્રશ્નોને સહેલાઈથી કેવી રીતે ઉકેલવા તેની સમજ.
(4)દરેક વિભાગ (Section) પ્રમાણે વિગતવાર સોલ્યુશન.
(5)અમારો હેતુ એ છે કે ગુજરાતના દરેક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાની તૈયારીમાં મદદ મળી રહે અને તેઓ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે.
જો તમને આ વિડિઓ પસંદ આવે તો તેને Like કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ Share કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે.
આપણી ચેનલ પર બીજા વિષયોના ગાલા અસાઈન્મેન્ટના સોલ્યુશન પણ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે, તેથી ચેનલને Subscribe કરી લો અને બેલ આઇકોન દબાવી દો જેથી નવા વિડિઓની નોટિફિકેશન તમને સૌથી પેહલા મળે.
તમારા કોઈપણ પ્રશ્નો કે સુચનો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો.
#galaassignment2026 #std10gujaratisolution #gsebboardexam2026 #galaassignmentsolution #std10gujarati #paper6solution #gujaratboard #education #gujarati #viralvideo #youtubevideo #std10galaassignment #gujaratisahitya #gujaratigrammar #dhoran10gujarati #gseb #gujarateducation #studymaterial #onlinelearning #boardexam#thediwalipurayouth #websankul #knowledgefunda #gujarateclass #educationingujarati #gyanlive #exampreparation
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: