Surendranagar news | સુરેંદ્રનગરમાં લક્કી ડ્રોના નામે થતા ફ્રોડ પર હવે અંકુશ નક્કી
Автор: ABP Asmita
Загружено: 2026-01-18
Просмотров: 2035
Описание:
Surendranagar news | સુરેંદ્રનગરમાં લક્કી ડ્રોના નામે થતા ફ્રોડ પર હવે અંકુશ નક્કી
#surendranagar #abpasmita
એબીપી અસ્મિતાનો અહેવાલ ફરી એકવાર સાબિત થયો છે અસરકારક. સુરેન્દ્રનગરમાં લક્કી ડ્રોના નામે આચરાયેલા ફ્રોડનો અહેવાલ પ્રસારિત કરતા જ હવે ખુદ પ્રાંત અધિકારી મેદાને પડ્યા... પ્રાંત અધિકારીએ જે રીતે ફ્રોડ કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરી છે તે જોતા એ નિશ્ચિત છે કે લક્કી ડ્રોના નામે થતા ફ્રોડ પર હવે આવશે અંકુશ. ફ્રોડનો શિકાર બનેલા લોકોની ફરિયાદ મળતા જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડ્રોના આયોજકો વિરૂદ્ધ પ્રાંત અધિકારીએ ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ કાર્યવાહીમાં હીરા ગ્રામભડિયા, લગધીર કારોલીયા, સુરેશ ઝરવરિયા, મેરા ડાભી, નરશી સોલંકી, રમેશ ઝેઝરીયાનો સમાવેશ થાય છે. પ્રાંત અધિકારીએ જારી કરેલા વોરંટમાં પોલીસ ઈન્સપેકટર થાનગઢને સ્પષ્ટ આદેશ કરાયા કે આ શખ્સોની તાત્કાલિક ધરપકડ કરી અત્રેની કોર્ટમાં રજૂ કરવામાં આવે.... આ કાર્યવાહીના પગલે લક્કી ડ્રોના નામે ટિકિટો વેચી મોટી રકમની છેતરપિંડી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે...
#abpasmitanews #abpasmita #GujaratRain #saurashtrarain #bhavnagarrains #BotadRain #Amrelireain #Ahmedabadrain #MehsanaRain #RajkotRain #SuratRain #ValsadRain #DangRain #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD
Gujarat Rain LIVE Update | Gujarat Monsoon | Gujarat Politics | Rain Update | ABP Asmita LIVE 24*7
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2024 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: