દીકરી દીકરા કરતાં સવાઈ નીકળે ત્યારે - moral story
Автор: Motivation with altaf
Загружено: 2025-09-28
Просмотров: 7
Описание:
દીકરી દીકરા કરતાં સવાઈ નીકળે ત્યારે - moral story
આ શોર્ટ વીડિયોમાં લાખા પાદર ગામમાં લાખા વાળા રહેતા હોય છે અને આપ દેવાદ સાથે પ્રસંગમાં દુશ્મની થઈ જાય છે આપા દેવાત નો વટ હોય છે તેનો દબદબો ચાલતો હોય છે આ સમયે બોલાચાલી થઈ જાય છે આપા દેવાદ ધમકી આપે છે હવે તારા ગામને તું બચાવી લેજે લાખા વાળા એમ કહે છે કે તું ગમે ત્યારે આવી જાજે એક દિવસ લાખાવાડ હાજર નહીં હોતા ત્યારે આપા દેવાત ગામ ઉપર હુમલો કરી દે છે આપા દેવાત લાખાવાળા ને ઘરે પહોંચી જાય છે ગામ તો લુટાઈ જાય છે લાખા વાળા ના ઘરે તેમના પત્ની અને એમની 15 વર્ષની દીકરી હોય છે હીરબાઈ આ હીરબાઈ આ બધું જોતી હોય છે જેવો આપા દેવાત ઘોડા નું વછેરુ છોડવા જાય છે હિરબાઈ મોકા નો ફાયદો ઉઠાવીને આપા દેવાત નું જ ભાલુ આપવા દેવાતની પીઠમાં ભોકી દે છે અને આપવા દે વાત ના કટકા કરીને કોથળામાં ભરી દે છે આમ એના પિતાનું સન્માન જાળવે છે હિરબાઈ તો દીકરા કરતા એ સવાય નીકળી લાખા વાળા ને તેની ઉપર ગર્વ હોય છે તેના બાપની ઇજ્જત રાખે છે આવા સ્ત્રી સન્માન ના વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મારા વીડિયોને લાઈક શેર કરો તમારો ધન્યવાદ રહેશે
Follow me on: https://www.facebook.com/profile.php?...
your queries
દીકરી દીકરા કરતાં સવાઈ નીકળે ત્યારે - moral story
આ શોર્ટ વીડિયોમાં લાખા પાદર ગામમાં
લાખા વાળા રહેતા હોય છે
અને આપ દેવાદ સાથે પ્રસંગમાં દુશ્મની થઈ જાય છે
આપા દેવાત નો વટ હોય છે
તેનો દબદબો ચાલતો હોય છે
આ સમયે બોલાચાલી થઈ જાય છે
આપા દેવાત ધમકી આપે છે
હવે તારા ગામને તું બચાવી લેજે
લાખા વાળા એમ કહે છે કે તું
ગમે ત્યારે આવી જાજે એક દિવસ
લાખાવાળા હાજર નહીં હોતા
ત્યારે આપા દેવાત ગામ ઉપર હુમલો કરી દે છે
આપા દેવાત લાખાવાળા ને ઘરે પહોંચી જાય છે
ગામ તો લુટાઈ જાય છે
લાખા વાળા ના ઘરે તેમના પત્ની
અને એમની 15 વર્ષની દીકરી હોય છે હીરબાઈ
આ હીરબાઈ આ બધું જોતી હોય છે
જેવો આપા દેવાત ઘોડા નું વછેરુ છોડવા જાય છે
હિરબાઈ મોકા નો ફાયદો ઉઠાવીને
આપા દેવાત નું જ ભાલુ આપવા દેવાતની પીઠમાં ભોકી દે છે
અને આપવા દેવાત ના કટકા કરીને કોથળામાં ભરી દે છે
આમ એના પિતાનું સન્માન જાળવે છે
હિરબાઈ તો દીકરા કરતા એ સવાય નીકળી
લાખા વાળા ને તેની ઉપર ગર્વ હોય છે
તેના બાપની ઇજ્જત રાખે છે
inspiring video
motivational story
prerak varta
Gujarati inspiration story
Motivation by king story
Jabajast varta
Gyandarshak story
Jivan Darshan story
Prerak varta
Chadti ane padti
Sukh ane du
#gujaratimotivationalvideo
#gujaratiinspiration
#gujaratimoralstory
#gujaratipterakkarha
#gujjustory
#gujjuvarta
#gujjumotivationspeech
#gujaratisoch
#sukhanedukh
#bestgujaratimotivation
#gujaratimoralstory
Plz like share comments and subscribe now.
Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976 allowance is mad for FAIR USE for purpose such a as criticism comment news reporting teaching scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit educational or personal use tips the balance in favor of FAIR USE
Don't forget to like share comments and subscribe now.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: