Ramne Samri Le Prabhune Samri Le ||રામને સમરી લે || Kalpesh Vasava ll ram Bhajan || Gazal || 2023 ||
Автор: Jayesh
Загружено: 2023-01-09
Просмотров: 34602
Описание:
Ramne Samri Le Prabhune Samri Le ||રામને સમરી લે || Kalpesh Vasava ll ram Bhajan || Gazal || 2023 ||
કલાકાર:- કલ્પેશ વસાવા
બેન્જો:- જયદીપ વસાવા
રામને ભજીલે પ્રભુને સમરિલે રામને ભજીલે પ્રભુને સમરિલે
કોણ જાણે કલકી
ખબર નથી પલકી
એ મુરખ વાત કરે કલકી
ખબર નથી પલકી એ મુરખ વાત કરે કલકી
રામને ભજીલે પ્રભુને સમરિ
પાંચ તત્વ કા બનાયે પૂતલા
માટી જંગલ કી
ધન જોબન તેરા આવેન જાવે
ધન જોબન તેરા આવેન જાવે
છાયા બાદલ કી હો રામ
ખબર નથી પલકી
એ મુરખ વાત કરે કલકી
રામને ભજીલે પ્રભુને સમરિ
ન માતાને જો તિ માતા પિતા તેરા કુટુંબ કબીલા
માયા મતલબ કી હો રામ
ભાર ભાઈ ભાતીજા તેરા કામ ના આવે ભાઈ ભાતીજા તેરા કામ ના આવે
સગાઈ સ્વારથ કી
ખબર નથી પલકી
એ મુરખ વાત કરે કલકી રામને ભજીલે પ્રભુને સમરિલે...
સરોવર દેખીને આયો એક હંસલો પ્યાસ લગી જલકી
સુકાઈ ગયા સરોવર ઊડી ગયો હંસલો સુકાઈ ગયા સરોવર ઊડી ગયો હંસલો
ખબર નથી પલકી
પ્યાસ રહી જલકી હો રામ એ મુરખ વાત કરે કલકી રામને ભજીલે પ્રભુને સમરિ
ભાવ કરીને ભણે નરસૈંયો
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: