કૃષિ રાહત પેકેજ|| પાક નિષ્ફળ સહાય યોજના||
Автор: kisan seva
Загружено: 2025-07-14
Просмотров: 47162
Описание:
કૃષિ રાહત પેકેજ|| પાક નિષ્ફળ સહાય યોજના||#ikan #gujarat #krushishayay#કૃષિરાહતપેકેજ#સહાય #પાકનિષ
ખેડૂત ખાતેદારને પાક નિષ્ફળ યોજનામાં સહાય મેળવવા માટે ખેડૂતને પોતાના ગામના વીસીઇનો સંપર્ક કરી તથા તમારા ગ્રામ પંચાયત કચેરી ખાતે આ ફોર્મ ભરાશે. ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તરીકે 7 12 8 અ તથા બેંક પાસબુક તથા આધાર કાર્ડ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતિપત્રક જેવા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરાવાની તારીખ 07-07-2025 થી 28-07-2025 સુધી યોજનાનો લાભ મેળવી શકાશે. આ યોજનાનો લાભ લેવા સમાવેશ જિલ્લાઓ જેવા કે ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર છોટાઉદેપુર જામનગર ના ખેડૂત ખાતેદાર આ યોજનામાં લાભ મેળવી શકશે.
કૃષિ રાહત
રાહત પેકેજ યોજના
કૃષિ રાહત પેકેજ
કપાસ કૃષિ રાહત પેકેજ
પાક નિષ્ફળ યોજના
પાક નિષ્ફળ સહાય યોજના
કપાસ પાક સહાય નિષ્ફળ યોજના
નિષ્ફળ યોજના ના સહાય ફોર્મ કઈ રીતના ભરી શકાય
પાક નિષ્ફળ ગયો હોય તો કઈ રીતનું ફોર્મ ભરવું
પાક નિષ્ફળ ની અરજી કોને કરવી
બધા પાક નિષ્ફળ ગયા હોય તો અરજી ક્યાં સબમીટ કરવાની
બધા જ પાકમાં સબસીડી
રાહત પેકેજ યોજના
તમામ પાક રાહત યોજના
તમામ પાક નિષ્ફળ યોજના
વર્ષ 2024 પાક નિષ્ફળ યોજના
વર્ષ 2025 પાક નિષ્ફળ યોજના
રાહત પેકેજ 2024
રાહત પેકેજ વર્ષ 2024
પાક નિષ્ફળ યોજના 2024
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: