Rath Yatra| Gokul gaam ni gali | લખાણ સાથે | ગોકુળ ગામની રે ગલી | Kiran Lukka |
Автор: Kiran Lukka 🙏🏼
Загружено: 2023-06-20
Просмотров: 794
Описание:
ગોકુળ ગામ ની રે ગલી ગલીમાં એક જ વાતો થાય
સજની સાંભળ રે કાલ સવારે મોહન મથુરા જાય
કપટી કંસે રે તેડાવ્યા શ્રી કૃષ્ણ અને બલરામ
ધામા નાખ્યા રે અક્રૂરજીએ નંદબાવાને ત્યાં
રૂમઝૂમ કરતા રે રથે બેસીને જાશે જાદવરાય
વિગત સાંભળી રે સૌની આંખમાં આંસુડા ઉભરાય
અન્નજળ છોડી રે સર્વે અબડા મનમાં બહુ મૂંઝાય
ક્રૂર કે'વાય છે રે અક્રૂરજી ને અક્રૂર કેમ કહેવાય
જશોદાના લાલથી રે એક ઘડી પણ અળગા કેમ રહેવાય
રથને રોકશું રે જાવા ન દઈએ જાદવરાય ને ત્યાંય
બોલ્યા રાધાજી રુદિયા પરથી રથે બેસો જાદવરાય
ગોવિંદ ચરણે રે ' ઇશ્વર' ગુણલા ગાય રણછોડરાય
😊🙏 'જય શ્રી કૃષ્ણ' 🙏😊
આખુ ધોળ લખાણ સાથે ચેનલ પર મૂક્યું છે
સ્વર : કિરણ ચોટાઇ લુક્કા
નવા નવા ભજન ધોળ કિર્તન રસિયા ગીત સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઈકોન દબાવો
#krishna #bhajan #radhaji #shortscraft #shortsclip #yamunaji #shortsfeed #shortsvideo #vadhaikirtan #shortvideos #pushtimarg_satsang
#Radhaji_ni_vadhai #bhajan #pushtimarg #kirtan #Vaishnav #વૈષ્ણવ #toronto #Canada #usa #surat #junagadh #jamnagar #Kiran_lukka #haveli #nathdwara #shreeji #shrinathji #shrinathji_geet #shrinathji_bhajan #satsangi_mandal #satsang #satsang_mandal #yamunaji #radha #satsang_live #palna #halardu #vallabh #Vallabhadhish #Janmashtami #Radhashtami #રાધાષ્ટમી #sanskriti #gujju #gujarati #gujju_rocks #sanskar #thakorji #gujju_song #gujarati #India #india #bhakti #pushtibhakti #pushtimarg_kirtan #pushtimarg_dhol #indian
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: