🌶️ સીંગદાણા-મરચા કોથમીર ચટણી | પરફેક્ટ ટેસ્ટ બાય ત્રિવેણી | Peanuts Chutney Recipe in Gujarati |
Автор: Taste By Treveni
Загружено: 2025-10-28
Просмотров: 39
Описание:
આજે આપણે બનાવીએ છીએ એવી સ્વાદિષ્ટ, ઝીણી અને સુગંધભરી “સીંગદાણા મરચા કોથમીર ચટણી” જે ભજીયા, ઢોકળા, વાડા, અથવા કોઇપણ નાસ્તા સાથે જબરદસ્ત લાગે છે 😋
👉 આ ચટણી રેસીપીમાં ઉપયોગ થતી સામગ્રી :
સીંગદાણા (ભૂણા) – ½ કપ
લીલા મરચાં – 3 થી 4
તાજું કોથમીર – 1 કપ
મીઠું – સ્વાદ મુજબ
ખાંડ – ½ ચમચી
લીંબુનો રસ – 1 ચમચી
પાણી – જરૂરી પ્રમાણે
જો તીખાશ વધારે ગમે તો મરચાં વધારશો.
ફ્રિજમાં 3 દિવસ સુધી સ્ટોર કરી શકાય.
નાસ્તા કે જમણ સાથે પીરસો, એકદમ સ્વાદિષ્ટ લાગશે!
#GujaratiChutney #PeanutChutney #TriveniKitchen #TestByTriveni #GujaratiRecipe #SpicyChutney #HomemadeChutney #ViralCookingVideo #FoodieGujju #TraditionalTaste #HealthyChutney #DesiSwad #QuickRecipe #ChutneyRecipe #KitchenVibes #gujaraticooking #pastatime #food #recipe #gujaratifood #foodie #cooking #indianfood #song
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: