ખેડૂતો માટે આ ગુજરાત સરકારનું ~રાહત~ મજાક પેકેજ છે... : ગોપાલભાઈ ઇટાલિયા
Автор: Gothdi Podcast
Загружено: 2025-12-05
Просмотров: 5856
Описание:
ખેડૂતો માટે આ ગુજરાત સરકારનું ~રાહત~ મજાક પેકેજ છે... : ગોપાલભાઈ ઇટાલિયા
તાજેતરમાં જ ગુજરાત સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જે બહાર પાડ્યું, તેનાથી એક ખેડૂત આત્મહત્યાની દવા ખરીદી શકે, એટલી સહાય થશે...: ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની ગુજરાત સરકારના ખેડૂત પેકેજ વિશે પ્રતિક્રિયા...
🎙Gothdi Podcast Ft. MLA Gopal Italia #12
આજે મળીએ ગોપાલભાઈ ઇટાલિયાને - જેમણે પોલીસ કોન્સ્ટેબલથી ધારાસભ્ય બનવા સુધીની સફર પાર કરી બતાવી છે. આપડે જોતા આવ્યા છીએ કે ગોપાલભાઈનું વ્યક્તિત્વ હરહંમેશ એવું રહ્યું છે ગુજરાતની જનતા જાગૃત બને, ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન સ્થપાય, એ એમના પ્રયાસ રહ્યા છે.
આ ગોઠડી પોડકાસ્ટમાં વિસાવદર ધારાસભ્ય Gopal Italia એ તેમના બાળપણથી લઈને રાજકારણ, ખેડૂત પ્રશ્નો, ધારાસભ્ય તરીકેનું કામ, ધાર્મિક મુદ્દા, દિલ્હી પરિણામો પલટવાનું અને અનેક પ્રશ્નો પર ખુલ્લી ચર્ચા કરી...
📢 Join Us!
✨ Subscribe now and be part of Gujarat’s most insightful podcast!
🔔 Turn on notifications so you never miss an episode.
💬 Follow us for updates & discussions!
📍 Follow Our Rajkot for More!
🔗 https://www.instagram.com/gothdi.podc...] (Add Your Links Here)
#ગોઠડીPodcast #GujaratiPodcast #OurRajkot #SaurashtraCulture #GujaratHistory #SpiritualTalks #GujaratiInterviews #TravelGujarat #UnexploredPlaces #HinduismPodcast #MotivationalPodcast #GujaratPodcast #gujaratipodcast #viral #gopalitalia
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: