મગફળી માં ગળા (મોલો) નું નિયંત્રણ
Автор: Madhubhai Dhorajia
Загружено: 2021-08-07
Просмотров: 122
Описание: વિનુભાઈ વરમોરા ગામ હરીપર ધાંગ્રધ્રા ફોન 9909458911 તરફથી મગફળી નું વાવેતર કરાયું, વાદળ છાયું અને ગરમ અને ભેજ વાળું વાતાવરણ થતાં ગળા મોલો મશી નો ઉપદ્રવ ચાલુ થયેલ , કુદરત ના સિદ્ધાંત અનુસાર જ્યા ખોરાક છે તો ત્યાં બીજા જીવ પણ છેજ ,જેથી મોલો ઉપર નભતી લેડી બર્ડ બીટલ ઉત્પન્ન થાય જ છે જો જંતુનાશક દવા નો છંટકાવ ના થાય તો , એટલે થોડી ધીરજ રાખતા દાળિયા જીવાત આવતા મોલો મશિ ની સફાયો કરી મોલો મુક્ત બનાવી દીધો , જે જોઈ શકાય છે , વધુમાં જો લેડી બર્ડ બીટલ ને વહેલા તેડવા હોય તો મકાઈ ના છોડ મગફળી સાથે વાવેતર કરવું જોઈએ જેથી દાળિયા આવશે તેમજ , જે પક્ષી ને આશરો આપશે , પક્ષી ઈયળ કે બીજી જીવાત ને પણ ખાશે , શેઢે ઝાડ હોય તો પક્ષી જીવાત નિયંત્રણ માટે ખૂબજ ઉપયોગી છે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: