Intersting things about birds nest ll પક્ષીઓ ના માળા વિશે રસપ્રદ માહિતી
Автор: Shreyas Vidhyalay
Загружено: 2021-04-05
Просмотров: 16593
Описание:
આ વિડીઓ માં પક્ષીઓ ના માળા વિશે રસપ્રદ વાતો કરવામાં આવી છે...અને સાથેજ તેના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં શીખવવામાં આવ્યા છે......
ઘણાં લોકો ને પક્ષીઓ ના નામ ગુજરાતી માં તો ખબરજ હોય છે પણ તેના English નામ ખબર નથી હોતી...
આ વીડિઓ તેવા લોકો ને ખુબ ઉપયોગી થશે સાથે જ જેમને અંગ્રેજી બોલતા શીખવું હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ ગૃહિણીઓ માટે પણ આ વીડિઓ ખુબજ ઉપયોગી છે....
આ ચેનલમાં અમે મનોવૈજ્ઞાનિક બાબતોને ધ્યાનમાં લઈને એવી રીતે ઈંગ્લીશનો અભ્યાસ કરાવીશું કે રોજનો ખૂબ જ થોડો સમય આપીને તમે અઘરી લગતી અંગ્રેજી ભાષાને સરળતા થી શીખી જશો એ પણ નોટ પેન વગર.. હા વિદ્યાર્થીઓ અગર વધુ પ્રેક્ટીસ કરવા માંગે છે તો તેઓને માટે અમે અલગથી નોટ્સ અમારી વેબ્સાઈટ પરથી આપીશું.
કોઈ પણ ભાષાને સરળતાથી શીખવી હોય તો તે ભાષાના થોડા શબ્દો આવડતા હોય અને તે શબ્દોનું પ્રયોજન આવડતું હોય તે જરૂરી છે.
આથી જ આપણે વોકેબ્સ એટલે કે શબ્દો અને ત્યાર બાદ શબ્દ પ્રયોજન શીખવતા નાના નાના સરળ વાક્યો શીખીશું. તમારું અંગ્રેજી રમત રમત માં એટલું સરસ થઇ જશે કે અંગ્રેજી નો ડર થઇ જશે ગાયબ અને એ બાબતમાં કોન્ફીડન્સનું લેવલ હશે ૨૦૦ ટકા...
માટે સમય ગુમાવ્યા વગર ચેનલ ને કરો સબસ્ક્રાઈબ અને હા તમારા મિત્રો, બહેનપણીઓ અને સગા સંબંધીઓને શેર કરવાનું ચૂકશો નહિ.
#SPOKENENGLISH #VOCABULARY #birdsnest
Follow us on instagram : / shreyasvidyalaya1
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: