😭સ્વ.કરણજી ઠાકોર વિના દિવાળીનો પહેલો તહેવાર😟ઠાકોર ફેમિલી ભાવુક બની ગઈ😥KK Thakor Sargasan Gandhinagar
Автор: Gujarati Tourister
Загружено: 2025-10-11
Просмотров: 794034
Описание:
ઠાકોર ફેમિલી ના જમાઇ કરણજી ઠાકોર ને દિવાળી પર યાદ કરી ભાવુક થયા પરિવારજનો 💔 | Chamunda DJ Sound | Om Shanti
📄 Description:
ઠાકોર ફેમિલી ના જમાઇ અને ચામુંડા ડીજે સાઉન્ડ ના માલિક કરણજી ઠાકોર નું 30 જૂનના રોજ કેદારનાથ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું.
એમના અવસાન પછી આજે પ્રથમ દિવાળી તહેવાર હોવાથી કાજલબેન અને પરિવારજનો એમના મમ્મી દિકરી ના ઘરે બેસવા ગયા હતા.
દિવાળીના તહેવારમાં સૌએ કરણજી ઠાકોરની યાદમાં દીવો પ્રગટાવી આત્મા માટે શાંતિની પ્રાર્થના કરી.
ઘરમાં લાગણીસભર વાતાવરણ હતું. 🕯️
💐 ઓમ શાંતિ 💐
સૌને વિનંતી —
🙏 કરણજી ઠાકોર માટે એક દીવો જરૂર પ્રગટાવો 🙏
#Hashtags:
#ThakorFamily #KaranjiThakor #ChamundaDJSound #OmShanti #KedarnathAccident #ThakorSamaj #Diwali2025 #GujaratiNews #EmotionalStory #FamilyMoment #GujaratiTourister
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: