Скачать
ખજૂર ખાવાના અદ્ભુત ફાયદાઓ || ડાયાબિટીસ માં ખજૂર ખાવું જોઈએ કે નહીં || kanan mankad
Автор: Yog with Kanan Mankad
Загружено: 2025-09-25
Просмотров: 1037
Описание:
ખજૂર ખાવાના અદ્ભુત ફાયદાઓ || ડાયાબિટીસ માં ખજૂર ખાવું જોઈએ કે નહીં || kanan mankadશું તમને ખબર છે કે નાની દેખાતી ખજૂરમાં સ્વાસ્થ્યનો મોટો ખજાનો છુપાયેલો છે?
આ વિડિયો માં અમે તમને ખજૂર ખાવાના અદ્ભુત ફાયદા વિશે વિગતવાર જણાવીશું –
✅ તુરંત ઊર્જા આપશે
✅ પાચન તંત્ર મજબૂત બનાવશે
✅ હાડકાં અને દાંત મજબૂત કરશે
✅ રક્તની અછત (એનીમિયા) દૂર કરશે
✅ હૃદય અને મગજ માટે લાભકારી
✅ ઈમ્યુનિટી વધારશે
✅ નબળા લોકો માટે વજન વધારવામાં મદદરૂપરોજિંદા જીવનમાં ખજૂરને કેવી રીતે ખાવું તે પણ અહીં જાણી શકશો.
👉 ખાસ કરીને દૂધ સાથે ખજૂર ખાવાના ફાયદા અદ્ભુત છે.
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: