ઓસમ પર્વત||osam hills||mahabharat history||ઈતિહાસ અને પ્રકૃતિનો અનોખો સંગમ
Автор: All in one Knowledge and Fun
Загружено: 2025-07-09
Просмотров: 21374
Описание:
ઓસમ ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ જોવાલાયક સ્થળ છે. અહિંયા પ્રકૃતિ શિબિર પણ યોજવામાં આવે છે
સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા. એમની માન્યતા પ્રમાણે પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે લડી ગઈ હતી. બન્નેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં મોજુદ છે.
#osam
#awesom
#rajkot
#monsoonvibe
#travel
સૌરાષ્ટ્ર નો અન્ય મહત્વનું હિલ સ્ટેશન જુઓ અહીં નીચે👇 ક્લિક કરો
• gop no dungar||ગોપનાથ મહાદેવ||જામનગર-દ્વાર...
thank you❤🙏🌹
subscribe 👇 and support💪
@allinoneknowledgeandfun
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: