ભોઠાજી વેવાઈ આવ્યા ખેતરમાં પૈસા લેવા! 😂 | Gujarati Comedy 2025 | Mr Mojila
Автор: Mr Mojila
Загружено: 2025-09-28
Просмотров: 642
Описание:
🙏 નમસ્કાર મિત્રો,
આજેની મોજીલા વિડિયો માં કોરસી કાકો અને ભમેડો ખેતરમાં કામ કરતા હોય છે અને એજ સમયે ભોઠાજી વેવાઈ પૈસા લેવા આવે છે. પૈસા આપવાથી બચવા માટે બંને ઘાસમાં સંતાઈ જાય છે. 🤣
👨🌾 ગામડાની મસ્તી, હાસ્ય અને કોમેડીથી ભરપૂર આ વિડિયો તમને જરૂર હસાવશે.
👉 આખી વિડિયો જુઓ અને મજા માણો.
👉 LIKE, SHARE અને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં.
🎥 Channel Name: Mr Mojila
📌 Category: Gujarati Comedy, Village Comedy, Funny Video
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: