મગફળી માં કયું ખાતર બેસ્ટ_સીસગોલ્ડ
Автор: Shivpujan Yadav Official
Загружено: 2024-10-04
Просмотров: 199
Описание:
મગફળી માં કયું ખાતર બેસ્ટ_સીસગોલ્ડ #farming #Sisgold #agriculture #trending
Sisgold Oasis
Sisgold Extra
Sisgold
Sisgold fertilizer
organic fertilizer
mix micronutrients fertilizer
peenut
farming
agriculture
agriculture videos
trending
best Fertilizer for groundnut
best Fertilizer for peenut
organic fertilizer Sisgold
#farm
#organic
#farmer
#agro
#peenut
#groundnut
#video
#khatar
#farming #video
સીસગોલ્ડ (SISGOLD):- સીસગોલ્ડ એક પ્રકાર ની મિક્સ માઇક્રો ન્યુટ્રીએન્ટ ફર્ટિલાઈઝર છે. જેના ઉપયોગ બધી જાતની પાકોમાં કરી શકાય છે....
સીસગોલ્ડ ના ઉપયોગ થી પાકોમાં થતાં ફાયદા:-
👉મૂળ નો વિકાસ થાય છે.
👉પાક સદૈવ લીલા કલર માં રહે છે. જેના કારણે પ્રકાશ સંસ્લેષણ ક્રિયા માં તેજી આવે છે.
👉જમીન માં થી પોષક તત્વોની ઉણપ દૂર કરે છે.
👉જમીન માંથી પોષક તત્વોની અપટેક કરવાનું ક્ષમતા માં વધારો થાય છે.
👉ડાળીઓ ની સંખ્યા માં વધારો થાય છે.
👉ફાલ ફૂલ ની સંખ્યામાં વધારો થાય છે
👉ફાલ ફૂલ ખરવાનું અટકાવો છે.
👉ઉત્પાનક્ષમતા બધી જાય છે.
👉અને ઊત્પાદન માં વધારો થાય છે.
પ્રણામ:- ૫ કિગ્રા પ્રતિ એકર
પાક:- બધી પાકમાં વાપરવા આવેછે.
મગફળી (Groundnut):- મગફળી એ એક વનસ્પતિ છે, જે તેલિબીયાં આપતી વનસ્પતિઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં, એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મગફળીની ખેતી વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. આમ મગફળી એ ગુજરાત રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે મહત્વ ધરાવતો પાક છે. મગફળી વનસ્પતિમાંથી મેળવાતા પ્રોટીન માટેનો સુલભ અને સસ્તો સ્ત્રોત છે. મગફળીમાં પ્રોટીનનું પ્રમાણ માંસમાં રહેલા પ્રોટીનની તુલનામાં ૧.૩ ગણું, ઇંડામાં રહેલા પ્રોટીનની તુલનામાં ૨.૫ ગણું તેમ જ ફળોમાં રહેલા પ્રોટીન કરતાં ૮ ગણું વધારે હોય છે.
મગફળીના ઉત્પાદન માટે ભૌગોલિક કારકો:-
✓ સામાન્ય રીતે મગફળીનું વાવેતર જૂન- જુલાઇ મહિનામાં કરવામાં આવે છે.
✓ ઉત્પાદક કટિબંધ - મગફળીનો છોડ ઉષ્ણ કટિબંધની વનસ્પતિ છે.
✓ તાપમાન - ૨૨ થી ૨૫ ડીગ્રી સેન્ટિગ્રેડ
✓ વરસાદ - ૬૦ થી ૧૩૦ સે.મી. વરસાદ જરુરી હોય છે.
✓ માટી - હલકી दोमट માટી ઉત્તમ હોય છે. માટી કરકરી તેમ જ પોલાણવાળી હોવી જોઇએ.
મગફળીનો ઉપયોગ:-
ખાસ કરીને મગફળીના દાણામાંથી સીંગતેલ મેળવવામાં આવે છે. આ ઉપરાંત મગફળીનું ગોતર એટલે કે સુકાયેલા છોડનો કચરાનો ઉપયોગ પશુઓના ખોરાક તરીકે કરવામાં આવે છે. મગફળીના દાણામાંથી સીંગતેલ કાઢી લીધા પછી વધતા ખોળને પણ દુધાળાં પશુઓના ખોરાક તરીકે વાપરવામાં આવે છે. મગફળીના દાણાનો સૂકામેવા તરીકે, ખારા શેકેલા સિંગદાણાનો નાસ્તા તરીકે, આખી મગફળીની સિંગો બાફીને તેમ જ ભારતીય વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે મગફળીના દાણા અથવા તેના ભૂકાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: