Cardbord art|zaverchand meghani|
Автор: varsha kothiya
Загружено: 2025-04-15
Просмотров: 189
Описание:
"અભિનંદન શિવાની!"
ધોરણ 6 ની વિદ્યાર્થીની ઝિંઝુવાડીયા શિવાનીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું અનોખું કાર્ડ બોર્ડ આર્ટ વર્ક બનાવ્યું છે. તેની કલાત્મક કળાને ઝવેરચંદ મેઘાણીના પ્રપોત્ર અબુલભાઈ મેઘાણી દ્વારા રૂ. 1001/- નો પારિતોષિક આપીને સન્માનિત કરવામાં આવ્યું છે.
શિવાનીની આ સિદ્ધિ એ દર્શાવે છે કે સુંદર વિચારો અને સર્જનાત્મકતા વય કે વર્ગ નથી જોતી – શ્રદ્ધા અને મહેનતથી કોઈ પણ ઊંચાઈ સર કરી શકાય છે!
શિવાનીને હાર્દિક શુભેચ્છાઓ – આગળ વધો અને જાણો!
#ZaverchandMeghani #AbulbhaiMeghani #CardboardArt #StudentTalent #CreativityMatters #GujaratNiGauravGaath
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: