અમે કલાક પહેલા સત્યવાદી કલાક પછી દલાલ? | Gopal Italia કે Harsh Sanghvi બંને નેતા છે એ યાદ રાખવું
Автор: Svaman
Загружено: 2025-11-27
Просмотров: 4084
Описание:
#gopalitalia #harshsanghvi #tusharbasiya #gujaratpolitics #gujaratinewstoday #latestgujaratinewstoday #aajnatajasamachar #gujaratinewslivetoday #gujaratbreakingnews #gujaratisamachar
આજના વિડીયોમાં કોઈ સમાચાર નથી, પણ સ્વમાન (Svaman) ચેનલની હકીકત અને અમારી ટીમની પીડા છે. જે દર્શકો અમને Gopal Italia અને Harsh Sanghavi ના મુદ્દે કમેન્ટમાં 'વેચાઈ ગયેલા' કે 'દલાલ' કહી રહ્યા છે, તેમણે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ.
અમારી વાસ્તવિકતા:
Financial Struggle: સ્વમાનની ટીમે છેલ્લા 9 મહિનાથી પગાર નથી લીધો. અમારી પત્નીઓ નોકરી કરીને ઘર ચલાવે છે, જેથી અમે તમારા સુધી સાચું પત્રકારત્વ પહોંચાડી શકીએ.
Double Standards: જ્યારે અમે કચ્છના ખેડૂતો માટે સરકાર સામે લડ્યા ત્યારે તમે જ અમને બિરદાવ્યા હતા. આજે અમે સુરતી બોલી ના અપમાન સામે બોલ્યા તો અમે ખરાબ થઈ ગયા?
Unbiased Journalism: અમે કોઈ પક્ષના નથી. અમારું કામ તમને ગલગલીયા કરાવવાનું નથી, પણ જે સત્ય છે તે બતાવવાનું છે.
આક્ષેપ કરતા પહેલા એકવાર વિચારજો કે શું કોઈ દલાલ પત્રકાર ખાલી ખિસ્સે અને પત્નીના પગાર પર ઘર ચલાવીને તમારી માટે અવાજ ઉઠાવે?
આ વિડીયો જોઈને નક્કી કરજો કે અમે પત્રકાર છીએ કે દલાલ. તમારો સાથ અને સમજણ જ અમારી તાકાત છે.
Key Topics Covered:
Reality of Swaman News Channel
Tushar Basiya Emotional Appeal
Struggles of Honest Journalism
Gopal Italia Surti Boli Controversy
Paid Media vs Real Media
Viewer Comments Reaction
જો તમને અમારા સંઘર્ષ અને સત્યમાં વિશ્વાસ હોય, તો આ વિડીયો શેર કરો અને "સ્વમાન" પરિવાર સાથે જોડાયેલા રહો.
સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼
ફેસબુક- / svamanmedia
ઈન્સ્ટાગ્રામ- / svamanmedia
ટ્વિટર- https://x.com/svamanmedia
વેબસાઈટ- https://svaman.com/
Video - Team Svaman
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: